Teachers Recruitment: ધોરણ 1 થી 8ના શિક્ષકોની ભરતી માટે મહત્વના સમાચાર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધો. 1 થી 8ના શિક્ષકોની ભરતી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 13, 852 જગ્યાઓ પર વિદ્યાસહાયકની જગ્યા ભરાશે. 20 ફેબ્રુઆરીએ કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે.
What's Your Reaction?