Surendranagarના સફાઈ મિત્રો માટે સુરક્ષા શિબિર યોજાઈ, મેડીકલ હેલ્થ ચેકઅપ કરાયું

ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન તા. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 31મી ઓક્ટોબર સુધી જનભાગીદારી સાથે યોજાનાર છે. ત્યારે સુરેન્દ્રનગર,દૂધરેજ,વઢવાણ નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ પખવાડિયા અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ) થીમ અન્વયે સફાઈ કર્મચારીઓને પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટનું વિતરણ કરવામાં આવ્યું સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ, સફાઈ વાહકોની સુરક્ષા અને આરોગ્યની દરકાર લઈ સફાઈ કર્મીઓ માટે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક સફાઈ કર્મચારીઓના આરોગ્યલક્ષી મેડીકલ હેલ્થ ચેકઅપ કરાયું હતું. આ કેમ્પમાં સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા સફાઈ કર્મચારીઓના આરોગ્યને રક્ષણ આપવા માટે માસ્ક, હાથ-મોજા, એપ્રોન, સાબુ, નેપકીન, હેન્ડવોશ, ગમબુટ વગેરે જેવા સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોક જાગૃતિ કાર્યક્રમો યોજાયા ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન અન્વયે સ્વચ્છતા અંગે જન જાગૃતિ કેળવાય અને જિલ્લામાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપી કાયમી જળવાય રહે તે માટે જુદા જુદા દિવસોમાં સ્વચ્છતા અભિયાન અર્થે લોક જાગૃતિ કાર્યક્રમો, સફાઈ મિત્રો સન્માન, શિબિરો, વોલ પેઇન્ટિંગ સહિતનાં કાર્યક્રમોથી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.બનાસકાંઠામાં પણ સ્વચ્છતા અભિયાન યોજાયુ આગામી ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓક્ટોબરના રોજ ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયું તેમજ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે.

Surendranagarના સફાઈ મિત્રો માટે સુરક્ષા શિબિર યોજાઈ, મેડીકલ હેલ્થ ચેકઅપ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન તા. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 31મી ઓક્ટોબર સુધી જનભાગીદારી સાથે યોજાનાર છે. ત્યારે સુરેન્દ્રનગર,દૂધરેજ,વઢવાણ નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ પખવાડિયા અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ) થીમ અન્વયે સફાઈ કર્મચારીઓને પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કીટનું વિતરણ કરવામાં આવ્યું
સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ, સફાઈ વાહકોની સુરક્ષા અને આરોગ્યની દરકાર લઈ સફાઈ કર્મીઓ માટે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક સફાઈ કર્મચારીઓના આરોગ્યલક્ષી મેડીકલ હેલ્થ ચેકઅપ કરાયું હતું. આ કેમ્પમાં સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા સફાઈ કર્મચારીઓના આરોગ્યને રક્ષણ આપવા માટે માસ્ક, હાથ-મોજા, એપ્રોન, સાબુ, નેપકીન, હેન્ડવોશ, ગમબુટ વગેરે જેવા સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.



લોક જાગૃતિ કાર્યક્રમો યોજાયા
ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન અન્વયે સ્વચ્છતા અંગે જન જાગૃતિ કેળવાય અને જિલ્લામાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપી કાયમી જળવાય રહે તે માટે જુદા જુદા દિવસોમાં સ્વચ્છતા અભિયાન અર્થે લોક જાગૃતિ કાર્યક્રમો, સફાઈ મિત્રો સન્માન, શિબિરો, વોલ પેઇન્ટિંગ સહિતનાં કાર્યક્રમોથી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.


બનાસકાંઠામાં પણ સ્વચ્છતા અભિયાન યોજાયુ
આગામી ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓક્ટોબરના રોજ ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયું તેમજ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે.