Suratમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ! AM/NS કંપનીને 18 કરોડનો દંડ ફટકાર્યો

Jan 28, 2025 - 10:30
Suratમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ! AM/NS કંપનીને 18 કરોડનો દંડ ફટકાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ચોર્ચાસી મામલતદારની તપાસમાં ભોપાળું પકડાયું છે. સરકારી જમીન પર ગેરકાયદે દબાણ બદલ હજીરા રોડ પર આવેલી AM/NS કંપનીને 18 કરોડનો દંડ ફટકાર્યો છે.

સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ બદલ ચોર્ચાસી મામલતદાર દ્વારા ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મામલતદારની તપાસમાં ભોપાળું પકડાતા AM/NS કંપની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરકારી જમીન બાબતે લિટીકેશનો રાજ્ય સરકાર સમક્ષ પડતર છતાં ગેરકાયદેસર દબાણ કર્યું હતું.

સુરતમાં AM/NS કંપનીને 18 કરોડનો દંડ ફટકાર્યો

  • સરકારી જમીન પર ગેરકાયદે દબાણ બદલ કાર્યવાહી
  • ચોર્ચાસી મામલતદારની તપાસમાં ભોપાળું પકડાયું
  • હજીરા રોડ પર આવેલી છે AM/NS કંપની
  • હજારો એકર જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હતું
  • 18 જેટલા કેસ ચોર્યાસી મામલતદાર સમક્ષ હતા
  • 10 કેસ ચાલી જતા મામલતદારે ફટકાર્યો દંડ

હજારો એકર જમીન પર ગેકાયદેસર દબાણના 18 જેટલાં કેસ ચોર્યાસી મામલતદાર સમક્ષ આવ્યા હતા. 10 કેસ ચાલી જતા મામલતદારે AM/NS કંપનીને 18 કરોડનો દંડ ફટકાર્યો છે. સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0