Surat: સુરતમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા RTO અધિકારીઓનો વિરોધ, જુઓ Video

Feb 10, 2025 - 17:30
Surat: સુરતમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા RTO અધિકારીઓનો વિરોધ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત આરટીઓના અધિકારીઓ સહિત ઈન્સ્પેકટર અને આસીસ્ટન્ટ ઈન્સન્સ્પેકટર દ્વારા પડતર માંગણીઓને લઈને આંદોલન શરુ કરવામાં આવ્યું છે. જેમાં કર્મચારીઓએ ડ્રાઈવિંગ ટેસ્ટ જેવી કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં RTO અધિકારીઓ વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વિરોધ નોંધાવીને કામગીરીથી અળગા રહ્યા હતા. ડ્રાઈવિંગ ટેસ્ટ જેવી કામગીરીથી અળગા રહીને RTO ઇન્સ્પેકટર, આસિ. ઇન્સ્પેકટર દ્વારા વિરોધ નોંધવ્યો હતો. આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતા આ સમસ્યાનું નિવારણ કરવામાં આવેલું નથી. 

 પડતર માંગણીઓને લઈને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે. પરંતુ જો આગામી દિવસોમાં વિવિધ પડતા પ્રશ્નોનો નિકાલ નહિ આવે તો તમામ ઓફ્સિરો સમુહ રજા ઉપર ઉતરશેની ચિમતી ઉચારી છે. ઇલેકશન અને રોડ સેફટીને લગતી જ કામગીરી કરશે.આવતીકાલે પણ અધિકારીઓ માસ સીએલ ઉપર ઉતરશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0