Surat મનપાની બહેનોને રક્ષાબંધનની ભેટ, સિટી-BRTS બસમાં કરી શકશે નિઃશુલ્ક મુસાફરી
આવતીકાલે રક્ષાબંધનના પર્વને લઈ સુરત મહાનગરપાલિકાની જાહેરાત સિટી અને BRTS બસમાં મહિલાઓ નિઃશુલ્ક કરી શકશે મુસાફરી મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકોને પણ મળશે લાભ સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનોને રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પર્વને લઈ જાહેરાત કરવામાં આવી છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો ભાઈને રાંખડી બાંધવા ભાઈના જતી હોય છે. ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે મહિલાઓ સિટી બસ અને BRTS બસમાં એક દિવસ માટે નિઃશુલ્ક મુસાફરી કરી કરી શકશે. આ ઉપરાંત 15 વર્ષ સુધીના બાળકો પણ નિઃશુલ્ક મુસાફરીનો લાભ લઈ શકશે. સુરતમાં BRTSના 13 અને સિટી બસના 45 રૂટ સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી છે. શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખુબજ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉતરોતર વધારો થયો છે. દરરોજ 2 લાખથી વધુ લોકો લઈ થે લાભ સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે, જ્યાં એક ટિકિટથી સિટી બસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના કુલ 13 રૂટ તેમજ સિટી બસના કુલ 45 રૂટ ઉપર ચાલે છે. સુરતમાં આશરે દૈનિક 2 લાખથી વઘુ લોકો પાલિકાની જાહેર પરિવહન સેવાનો લાભ લઈ રહ્યા છે. સુરત મનપાની રક્ષાબંધનને લઈ મહિલાઓને ભેટ સુરત મહાનગરપાલિકા દ્વારા એક દિવસ મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે રક્ષાબંધના તહેવાર પર મહિલાઓ તેના 15 વર્ષ સુધીના બાળકો સાથે તમામ સિટી બસ અને BRTS બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આ સેવાનો લાભ તમામ મહિલાઓ લઈ શકશે. મનપા દ્વારા નિઃશુલ્ક બસ સેવાની જાહેરાત કરવામાં આવતા મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આવતીકાલે રક્ષાબંધનના પર્વને લઈ સુરત મહાનગરપાલિકાની જાહેરાત
- સિટી અને BRTS બસમાં મહિલાઓ નિઃશુલ્ક કરી શકશે મુસાફરી
- મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકોને પણ મળશે લાભ
સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનોને રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પર્વને લઈ જાહેરાત કરવામાં આવી છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો ભાઈને રાંખડી બાંધવા ભાઈના જતી હોય છે. ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે મહિલાઓ સિટી બસ અને BRTS બસમાં એક દિવસ માટે નિઃશુલ્ક મુસાફરી કરી કરી શકશે. આ ઉપરાંત 15 વર્ષ સુધીના બાળકો પણ નિઃશુલ્ક મુસાફરીનો લાભ લઈ શકશે.
સુરતમાં BRTSના 13 અને સિટી બસના 45 રૂટ
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી છે. શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખુબજ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉતરોતર વધારો થયો છે.
દરરોજ 2 લાખથી વધુ લોકો લઈ થે લાભ
સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે, જ્યાં એક ટિકિટથી સિટી બસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના કુલ 13 રૂટ તેમજ સિટી બસના કુલ 45 રૂટ ઉપર ચાલે છે. સુરતમાં આશરે દૈનિક 2 લાખથી વઘુ લોકો પાલિકાની જાહેર પરિવહન સેવાનો લાભ લઈ રહ્યા છે.
સુરત મનપાની રક્ષાબંધનને લઈ મહિલાઓને ભેટ
સુરત મહાનગરપાલિકા દ્વારા એક દિવસ મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે રક્ષાબંધના તહેવાર પર મહિલાઓ તેના 15 વર્ષ સુધીના બાળકો સાથે તમામ સિટી બસ અને BRTS બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આ સેવાનો લાભ તમામ મહિલાઓ લઈ શકશે. મનપા દ્વારા નિઃશુલ્ક બસ સેવાની જાહેરાત કરવામાં આવતા મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.