Surat: ભારે વરસાદના કારણે આ રસ્તાઓ થયા બંધ

માંગરોળ, મહુવા, માંડવી તાલુકાના 23 રસ્તા બંધ કોઝવે ઓવર ટેપિંગના કારણે રસ્તા બંધ થયા માંગરોળના 13, માંડવીનાં 8 રસ્તા બંધ થતા હાલાકી સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા છે. જેમાં માંગરોળ, મહુવા, માંડવી તાલુકાના 23 રસ્તા બંધ છે. તેમજ કોઝવે ઓવર ટેપિંગના કારણે રસ્તા બંધ થયા છે. માંગરોળના 13, માંડવીનાં 8 રસ્તા બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે. જેમાં મહુવાના 2 રસ્તા બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી છે. ભારે વરસાદના કારણે સુરત ગ્રામ્યના 23 રસ્તા બંધ થયા ભારે વરસાદના કારણે સુરત ગ્રામ્યના 23 રસ્તા બંધ થયા છે. માંગરોળ, મહુવા અને માંડવી તાલુકાના 23 રસ્તા બંધ થયા છે. કોઝવે ઓવર ટેપિંગનાં કારણે રસ્તા બંધ કરાયા છે. માંગરોળના 13 તથા માંડવીના 08 અને મહુવાના 2 રસ્તા બંધ થતા વાહન ચાલકો પરેશાન છે. તેમજ સ્થાનિક તંત્ર સાવધ થયું છે. ત્યારે સુરતની તાપી નદીમાં ભરપૂર પાણીની આવક થઇ છે. તેમાં કોઝવેનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. તાપી નદી પર કોઝવેની સપાટી 9.2 મીટરે પહોંચી છે. 1.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેમાં નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં સતત વરસાદને પગલે તાપી નદીમાં ભરપૂર પાણીની આવક થઇ ઉપરવાસમાં સતત વરસાદને પગલે તાપી નદીમાં ભરપૂર પાણીની આવક થઇ છે. જેમાં કોઝવેનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યુ છે. તાપી નદી પર કોઝવે 9.2મીટે પહોચ્યો છે. જેમાં ઉકાઈમાંથી 1.51 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ 1.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેમાં નીચાણ ધરાવતા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ડોસવાડા ડેમમાં પાણીની વધુ આવક થઇ છે. મિઢોળા નદીમાં પાણીની આવક વધી છે. પાણીની સપાટી વધતા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. ત્યારે રામજી મંદિરથી હાઇવેને જોડતો પુલ બંધ કરાયો છે. વાહનોની અવરજવર બંધ કરવા બેરીકેડિંગ મુક્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઇ છે. પુલ પર વાહનોની અવરજવર બંધ કરવા બેરીકેટ મૂકીને માર્ગ બંધ કરવામાં આવ્યો છે. હાઇવે તરફ જવા માટે વાહન ચાલકોએ મુખ્ય માર્ગ થઈને એક કિમી સુધીનો ચકરાવો કરીને જવાની નોબત આવી છે.

Surat: ભારે વરસાદના કારણે આ રસ્તાઓ થયા બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માંગરોળ, મહુવા, માંડવી તાલુકાના 23 રસ્તા બંધ
  • કોઝવે ઓવર ટેપિંગના કારણે રસ્તા બંધ થયા
  • માંગરોળના 13, માંડવીનાં 8 રસ્તા બંધ થતા હાલાકી

સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા છે. જેમાં માંગરોળ, મહુવા, માંડવી તાલુકાના 23 રસ્તા બંધ છે. તેમજ કોઝવે ઓવર ટેપિંગના કારણે રસ્તા બંધ થયા છે. માંગરોળના 13, માંડવીનાં 8 રસ્તા બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે. જેમાં મહુવાના 2 રસ્તા બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી છે.

ભારે વરસાદના કારણે સુરત ગ્રામ્યના 23 રસ્તા બંધ થયા

ભારે વરસાદના કારણે સુરત ગ્રામ્યના 23 રસ્તા બંધ થયા છે. માંગરોળ, મહુવા અને માંડવી તાલુકાના 23 રસ્તા બંધ થયા છે. કોઝવે ઓવર ટેપિંગનાં કારણે રસ્તા બંધ કરાયા છે. માંગરોળના 13 તથા માંડવીના 08 અને મહુવાના 2 રસ્તા બંધ થતા વાહન ચાલકો પરેશાન છે. તેમજ સ્થાનિક તંત્ર સાવધ થયું છે. ત્યારે સુરતની તાપી નદીમાં ભરપૂર પાણીની આવક થઇ છે. તેમાં કોઝવેનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. તાપી નદી પર કોઝવેની સપાટી 9.2 મીટરે પહોંચી છે. 1.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેમાં નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે.

ઉપરવાસમાં સતત વરસાદને પગલે તાપી નદીમાં ભરપૂર પાણીની આવક થઇ

ઉપરવાસમાં સતત વરસાદને પગલે તાપી નદીમાં ભરપૂર પાણીની આવક થઇ છે. જેમાં કોઝવેનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યુ છે. તાપી નદી પર કોઝવે 9.2મીટે પહોચ્યો છે. જેમાં ઉકાઈમાંથી 1.51 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ 1.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેમાં નીચાણ ધરાવતા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ડોસવાડા ડેમમાં પાણીની વધુ આવક થઇ છે. મિઢોળા નદીમાં પાણીની આવક વધી છે. પાણીની સપાટી વધતા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. ત્યારે રામજી મંદિરથી હાઇવેને જોડતો પુલ બંધ કરાયો છે. વાહનોની અવરજવર બંધ કરવા બેરીકેડિંગ મુક્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઇ છે. પુલ પર વાહનોની અવરજવર બંધ કરવા બેરીકેટ મૂકીને માર્ગ બંધ કરવામાં આવ્યો છે. હાઇવે તરફ જવા માટે વાહન ચાલકોએ મુખ્ય માર્ગ થઈને એક કિમી સુધીનો ચકરાવો કરીને જવાની નોબત આવી છે.