Surat: ફોર વ્હિલર ગાડીઓ ગીરવે મુકવાના કેસમાં વોન્ટેડ પકડાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો છે ડીંડોલી પો.સ્ટે.ના ચોપડે આરોપી વોન્ટેડ હતો  ઈમરાન ઉર્ફે ઈમરાન તમાકુ ઈદ્રીશ હાફીજી પકડાયો સુરતમાં ફોર વ્હિલર ગાડીઓ ગીરવે મુકવાના કેસમાં ગાડી ગીરવે ઉપર ઉંચુ વ્યાજ લેવા મામલે વોન્ટેડ પકડાયો છે. જેમાં ગીરવે મુકેલી ગાડી સગેવગે કરી નાખવામાં આવી હતી. તેમજ ડીંડોલી પો.સ્ટે.ના ચોપડે આરોપી વોન્ટેડ હતો. તેમાં આરોપી ઈમરાન ઉર્ફે ઈમરાન તમાકુ ઈદ્રીશ હાફીજી પકડાયો છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો છે. રૂપિયા 95 હજારમાં ફરિયાદીએ આઇ-20 કાર ગીરવે મૂકી હતી રૂપિયા 95 હજારમાં ફરિયાદીએ આઇ-20 કાર ગીરવે મૂકી હતી. જેમાં 3 ટકા વ્યાજે મુકેલી કારના રૂપિયા 5 લાખ માગવામાં આવ્યા હતા. તેમજ અગાઉ શહેરમાં ચાલતા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં ફોર વ્હીલર ગાડી માલિકોને ગાડી ભાડે મૂકવાનું જણાવી ઊંચુ ભાડું આપવાની લાલચ આપવાનું કૌભાંડ સામે આવ્યું હતુ. ગાડી માલિકોને બે મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ આ ગાડીને અન્ય જગ્યા પર ગીરવે આપેલી ગાડી પર રૂપિયા લઈને ગેંગ ફરાર થઈ ગઇ હતી. આ પ્રકારની ફરિયાદો મળતાની સાથે જ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગીરવે મૂકેલી 11 ગાડી ઝડપી પાડી હતી. જેમાં આ કેસમાં વધુ તપાસ કરતા સૌરાષ્ટ્રની અમરેલી ખાતેની પોલીસે કરતા વધુ ગાડી કબજે કરી સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી લેવામાં આવે છે બનાવની વિગતો જાણીએ તો સુરતમાં હાલ મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેમાં આ મેટ્રો પ્રોજેક્ટમાં ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી લેવામાં આવે છે. જેમાં ઊંચા ભાડાની લાલચ આપીને ગાડીઓ ભાડેથી લઈને અન્ય શખ્સોને ગીરવે આપી દેવામાં આવે છે. આ પ્રકારે અસંખ્ય ગાડીના માલિકોની સાથે છેતરપિંડી કરી હોવાનો વાત સુરત પોલીસને ફરિયાદો મળી હતી.આ ફરિયાદના આધારે શહેરભરમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં અલગ અલગ મોડેલની 11 જેટલી ગાડી કબ્જે કરવામાં આવી હતી. આ ગાડીઓ શહેરના અલગ અલગ લોકો પાસેથી લેવામાં આવી હતી. આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસની જાણકારી મળી આવી હતી કે આ ગાડીઓ સૌરાષ્ટ્ર તરફથી લાવી સુરતમાં મૂકવામાં આવી હતી જેને લઈને અમરેલી પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં સુરત પોલીસે તો માત્ર 11 કાઢી કબ્જે કરી હતી પણ આ કેસમાં સૌરાષ્ટ્રમાં અમરેલી પોલીસે 100 કરતાં વધુ ગાડી કબ્જે કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Surat: ફોર વ્હિલર ગાડીઓ ગીરવે મુકવાના કેસમાં વોન્ટેડ પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો છે
  • ડીંડોલી પો.સ્ટે.ના ચોપડે આરોપી વોન્ટેડ હતો
  •  ઈમરાન ઉર્ફે ઈમરાન તમાકુ ઈદ્રીશ હાફીજી પકડાયો

સુરતમાં ફોર વ્હિલર ગાડીઓ ગીરવે મુકવાના કેસમાં ગાડી ગીરવે ઉપર ઉંચુ વ્યાજ લેવા મામલે વોન્ટેડ પકડાયો છે. જેમાં ગીરવે મુકેલી ગાડી સગેવગે કરી નાખવામાં આવી હતી. તેમજ ડીંડોલી પો.સ્ટે.ના ચોપડે આરોપી વોન્ટેડ હતો. તેમાં આરોપી ઈમરાન ઉર્ફે ઈમરાન તમાકુ ઈદ્રીશ હાફીજી પકડાયો છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો છે.

રૂપિયા 95 હજારમાં ફરિયાદીએ આઇ-20 કાર ગીરવે મૂકી હતી

રૂપિયા 95 હજારમાં ફરિયાદીએ આઇ-20 કાર ગીરવે મૂકી હતી. જેમાં 3 ટકા વ્યાજે મુકેલી કારના રૂપિયા 5 લાખ માગવામાં આવ્યા હતા. તેમજ અગાઉ શહેરમાં ચાલતા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં ફોર વ્હીલર ગાડી માલિકોને ગાડી ભાડે મૂકવાનું જણાવી ઊંચુ ભાડું આપવાની લાલચ આપવાનું કૌભાંડ સામે આવ્યું હતુ. ગાડી માલિકોને બે મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ આ ગાડીને અન્ય જગ્યા પર ગીરવે આપેલી ગાડી પર રૂપિયા લઈને ગેંગ ફરાર થઈ ગઇ હતી. આ પ્રકારની ફરિયાદો મળતાની સાથે જ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગીરવે મૂકેલી 11 ગાડી ઝડપી પાડી હતી. જેમાં આ કેસમાં વધુ તપાસ કરતા સૌરાષ્ટ્રની અમરેલી ખાતેની પોલીસે કરતા વધુ ગાડી કબજે કરી સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી લેવામાં આવે છે

બનાવની વિગતો જાણીએ તો સુરતમાં હાલ મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેમાં આ મેટ્રો પ્રોજેક્ટમાં ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી લેવામાં આવે છે. જેમાં ઊંચા ભાડાની લાલચ આપીને ગાડીઓ ભાડેથી લઈને અન્ય શખ્સોને ગીરવે આપી દેવામાં આવે છે. આ પ્રકારે અસંખ્ય ગાડીના માલિકોની સાથે છેતરપિંડી કરી હોવાનો વાત સુરત પોલીસને ફરિયાદો મળી હતી.આ ફરિયાદના આધારે શહેરભરમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં અલગ અલગ મોડેલની 11 જેટલી ગાડી કબ્જે કરવામાં આવી હતી. આ ગાડીઓ શહેરના અલગ અલગ લોકો પાસેથી લેવામાં આવી હતી. આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસની જાણકારી મળી આવી હતી કે આ ગાડીઓ સૌરાષ્ટ્ર તરફથી લાવી સુરતમાં મૂકવામાં આવી હતી જેને લઈને અમરેલી પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં સુરત પોલીસે તો માત્ર 11 કાઢી કબ્જે કરી હતી પણ આ કેસમાં સૌરાષ્ટ્રમાં અમરેલી પોલીસે 100 કરતાં વધુ ગાડી કબ્જે કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.