Surat: સુરતમાં શિક્ષણ કૌભાંડ..! BCA, BBA, MBA, B.Scમાં બોગસ પ્રવેશ અપાયાનો આરોપ

સુરતમાં શિક્ષણમાં કૌભાંડના આક્ષેપ પૂર્વ સેનેટ, સિન્ડિકેટ સભ્યના ગંભીર આક્ષેપ BCA, BBA., MBA, B.Scમાં કૌભાંડનો આરોપરાજ્યમાં પેપર લીક થવા, બોગસ સર્ટી બનાવવા જેવી અનેક બાબાતો આમ બનતી હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસનના નાક નીચેથી અમુક વચેટ્યાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેવામાં એક એવો બનાવ સામે આવ્યો છે જે સુરતનો છે. સુરત શહેરમાં શિક્ષણમાં હવે ગોબચારી વધી રહી છે, વીર નર્મદ યુનિવર્સીટીના પુર્વ સેનેટ સભ્ય દ્વારા ગંભીર આરોપ સાથે પુરાવા ભેગા કરવામાં આવ્યા છે. VNSGU ના પુર્વ સેનેટ સભ્ય છે ભાવેશ રબારી અને એમના દ્વારા આરોપ કરવામાં આવ્યા છે કે B.C.A., B.B.A., M.B.A., B.Sc. IT અને Diploma Engineering ના કોર્સમાં અને પરીક્ષા સહિત સર્ટિફિકેટમાં કૌભાંડ ચાલી રહ્યું છે,મોટા પ્રમાણમાં બોગસ પ્રવેશ અપાયા નો સીધો આરોપ સાથે ગુજરાત ના રાજ્યપાલ ને ફરિયાદ અને એ જ ફરિયાદ VNSGU ના કુલપતિ ને પણ કરવામાં આવી છે,સુરતના પુણા નજીક આવેલી ક્રિએટીવ, સનરાઈઝ અને અન્ય બોગસ સ્ટડી સેન્ટરો સામે આરોપ કરવામાં આવ્યા છે કે આખે આખો ખેલ કરવામાં આવી રહ્યો છે,ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે તાત્કાલીક કડક કાર્યવાહી કરવામાં આવે,રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાન્સેરીયા ના વિસ્તારમાં જ ચાલી રહ્યો છે બોગ્સ નો ખેલ,ક્રિએટિવ નામની બોગસ સ્ટડી સેન્ટર માંથી રાત્રે બસ નીકળી હતી અને આ બસોમાં ભરીને વિદ્યાર્થી ઓને ગાંધીનગર લઈ જવાયા હતા અને ગાંધીનગરની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન નામની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ જવાયા બાદ પરીક્ષા આપવામાં આવી હતી એવો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે,SSIC થકે વિદ્યાર્થીઓને પાસ કરાવી ડિગ્રી આપવાનું ચાલતું કૌભાંડની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી છે.સમગ્ર મામલે તપાસ સમિતિ ની રચના કરવામાં આવી છે એવો વીર નર્મદના કુલપતિ એ દાવો કર્યો છે,તપાસ સમિતિ જે રિપોર્ટ આપશે ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે એવો ગોળ ગોળ જવાબ કુલપતિ એ આપ્યો છે.

Surat: સુરતમાં શિક્ષણ કૌભાંડ..! BCA, BBA, MBA, B.Scમાં બોગસ પ્રવેશ અપાયાનો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં શિક્ષણમાં કૌભાંડના આક્ષેપ
  • પૂર્વ સેનેટ, સિન્ડિકેટ સભ્યના ગંભીર આક્ષેપ
  • BCA, BBA., MBA, B.Scમાં કૌભાંડનો આરોપ

રાજ્યમાં પેપર લીક થવા, બોગસ સર્ટી બનાવવા જેવી અનેક બાબાતો આમ બનતી હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસનના નાક નીચેથી અમુક વચેટ્યાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેવામાં એક એવો બનાવ સામે આવ્યો છે જે સુરતનો છે. સુરત શહેરમાં શિક્ષણમાં હવે ગોબચારી વધી રહી છે, વીર નર્મદ યુનિવર્સીટીના પુર્વ સેનેટ સભ્ય દ્વારા ગંભીર આરોપ સાથે પુરાવા ભેગા કરવામાં આવ્યા છે.

VNSGU ના પુર્વ સેનેટ સભ્ય છે ભાવેશ રબારી અને એમના દ્વારા આરોપ કરવામાં આવ્યા છે કે B.C.A., B.B.A., M.B.A., B.Sc. IT અને Diploma Engineering ના કોર્સમાં અને પરીક્ષા સહિત સર્ટિફિકેટમાં કૌભાંડ ચાલી રહ્યું છે,મોટા પ્રમાણમાં બોગસ પ્રવેશ અપાયા નો સીધો આરોપ સાથે ગુજરાત ના રાજ્યપાલ ને ફરિયાદ અને એ જ ફરિયાદ VNSGU ના કુલપતિ ને પણ કરવામાં આવી છે,સુરતના પુણા નજીક આવેલી ક્રિએટીવ, સનરાઈઝ અને અન્ય બોગસ સ્ટડી સેન્ટરો સામે આરોપ કરવામાં આવ્યા છે કે આખે આખો ખેલ કરવામાં આવી રહ્યો છે,ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે તાત્કાલીક કડક કાર્યવાહી કરવામાં આવે,રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાન્સેરીયા ના વિસ્તારમાં જ ચાલી રહ્યો છે બોગ્સ નો ખેલ,

ક્રિએટિવ નામની બોગસ સ્ટડી સેન્ટર માંથી રાત્રે બસ નીકળી હતી અને આ બસોમાં ભરીને વિદ્યાર્થી ઓને ગાંધીનગર લઈ જવાયા હતા અને ગાંધીનગરની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન નામની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ જવાયા બાદ પરીક્ષા આપવામાં આવી હતી એવો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે,SSIC થકે વિદ્યાર્થીઓને પાસ કરાવી ડિગ્રી આપવાનું ચાલતું કૌભાંડની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી છે.

સમગ્ર મામલે તપાસ સમિતિ ની રચના કરવામાં આવી છે એવો વીર નર્મદના કુલપતિ એ દાવો કર્યો છે,તપાસ સમિતિ જે રિપોર્ટ આપશે ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે એવો ગોળ ગોળ જવાબ કુલપતિ એ આપ્યો છે.