Surat: શેર માર્કેટમાં રોકાણના નામે રૂપિયા 14 લાખની ઠગાઇ કરાઇ
રાજ વૈષ્ણવ અને કમલેશ જાટની ધરપકડ કરાઇ બન્ને ગુજરાત બહાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે શેરમાર્કેટમાં રોકાણના નામે ઠગાઇ સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે ઠગાઇ કરવામાં આવી હતી. જેમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રૂપિયા 14 લાખની ઠગાઇ થઇ છે. તેમાં સાયબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રાજ વૈષ્ણવ અને કમલેશ જાટની ધરપકડ કરવામાં આવી છે. બન્ને ગુજરાત બહાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા છે. શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે રૂપિયા 14 લાખની ઠગાઈ શહેરમાં શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે રૂપિયા 14 લાખની ઠગાઈ થઇ હતી. જેમાં ભોગ બનનારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી સાયબર ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ભાવનગરમાં ડોક્ટર સાથે રૂપિયા 50 લાખની ઠગાઈ થઇ હતી. જેમાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઠગાઈનો ભોગ બન્યા હતા. શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 50 લાખની ઠગાઈ થઇ હતી. તબીબે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ હતી. તેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તેમાં સારો નફો, ઓછા ભાવે સ્ટોકની લાલચ અપાઈ હતી. તબીબે એકાઉન્ટમાં 50 લાખ જમા કરાવ્યા હતા તબીબે એકાઉન્ટમાં 50 લાખ જમા કરાવ્યા હતા. નાણાં વિડ્રોની રિકવેસ્ટ મોકલતા ભાંડો ફૂટ્યો હતો. જેમાં ટેક્સ, ચાર્જિસના બહાને વધુ રૂપિયાની માંગણી કરાઈ હતી. તબીબે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઈમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જેમાં શિક્ષક બાદ ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડોકટર પણ ઠગાઈનો ભોગ બન્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજ વૈષ્ણવ અને કમલેશ જાટની ધરપકડ કરાઇ
- બન્ને ગુજરાત બહાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
- શેરમાર્કેટમાં રોકાણના નામે ઠગાઇ
સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે ઠગાઇ કરવામાં આવી હતી. જેમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રૂપિયા 14 લાખની ઠગાઇ થઇ છે. તેમાં સાયબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રાજ વૈષ્ણવ અને કમલેશ જાટની ધરપકડ કરવામાં આવી છે. બન્ને ગુજરાત બહાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા છે.
શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે રૂપિયા 14 લાખની ઠગાઈ
શહેરમાં શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે રૂપિયા 14 લાખની ઠગાઈ થઇ હતી. જેમાં ભોગ બનનારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી સાયબર ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ભાવનગરમાં ડોક્ટર સાથે રૂપિયા 50 લાખની ઠગાઈ થઇ હતી. જેમાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઠગાઈનો ભોગ બન્યા હતા. શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 50 લાખની ઠગાઈ થઇ હતી. તબીબે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ હતી. તેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તેમાં સારો નફો, ઓછા ભાવે સ્ટોકની લાલચ અપાઈ હતી.
તબીબે એકાઉન્ટમાં 50 લાખ જમા કરાવ્યા હતા
તબીબે એકાઉન્ટમાં 50 લાખ જમા કરાવ્યા હતા. નાણાં વિડ્રોની રિકવેસ્ટ મોકલતા ભાંડો ફૂટ્યો હતો. જેમાં ટેક્સ, ચાર્જિસના બહાને વધુ રૂપિયાની માંગણી કરાઈ હતી. તબીબે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઈમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જેમાં શિક્ષક બાદ ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડોકટર પણ ઠગાઈનો ભોગ બન્યા હતા.