Surat: યુ-ટ્યૂબ ચેનલ ચલાવનારા સામે ફરિયાદ, બિલ્ડરને પ્રોજેક્ટની લાલચ આપીને કરોડોની છેતરપિંડી

સુરતમાં ભરીમાતામાં આવેલી જમીન વેચવાના બહાને બિલ્ડર પાસેથી રૂ.1.61 કરોડ મેળવી લઇ છેતરપિંડી કરનાર લોકલ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર (યુ-ટ્યૂબૂર) સહિત ત્રણ સામે ચોકબજાર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.સુરતમાં યુ-ટ્યૂબ ચેનલ ABC ન્યૂઝ ચલાવનાર શૈલેષ કોટેચા અને કેયુર મોદીએ બિલ્ડરને પ્રોજેક્ટ કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. સાટાખતના બહાના બનાવતા બિલ્ડર ફિરોજે માલિકનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો હતો. જેમાં ભરીમાતા પાસે જમીનમાં બિલ્ડરને પ્રોજેક્ટ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મળતી માહિતી મુજબ, ભરીમાતામાં આવેલી જમીન વેચવાના બહાને બિલ્ડર પાસેથી રૂ.1.61 કરોડ મેળવી લઇ છેતરપિંડી કરનાર લોકલ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર (યુ-ટ્યૂબૂર) લેષ કોટેચા અને કેયુર મોદી સહિત ત્રણ સામે ચોકબજાર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. યુવકે દલાલ સાથે મળી જમીન બતાવીને છેતરપિંડી આચરી હતી.  રૂ 1.61 કરોડ યુ-ટ્યુબ ચેનલવાળાએ પડાવ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. બિલ્ડરને પ્રોજેક્ટ કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. શૈલેષ કોટેચા ABC ન્યૂઝના નામે ઓફિસ ચલાવે છે. અવારનવાર બાંધતોડ અને છેતરપિંડીના નામે પૈસા ઉઘરાવીને યુ-ટ્યૂબૂર ચેનલનો ડર બતાવીને અનેક બિલ્ડરો પાસેથી પૈસા પડાવીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ABC ન્યૂઝ ચલાવનાર શૈલેષ કોટેચા અને કેયુર મોદીએ સાટાખતના બહાના બનાવતા બિલ્ડરને શંકા ગઇ હતી. બિલ્ડર ફિરોજે માલિકનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો હતો. ચેનલવાળાએ ભરીમાતા પાસે જમીન બતાવીને રૂ 1.61 કરોડ યુ-ટ્યુબ ચેનલવાળાએ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ  છે.  શૈલેષ કોટેચા અને કેયુર મોદી સહિત 3 સામે ચોકબજાર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

Surat: યુ-ટ્યૂબ ચેનલ ચલાવનારા સામે ફરિયાદ, બિલ્ડરને પ્રોજેક્ટની લાલચ આપીને કરોડોની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ભરીમાતામાં આવેલી જમીન વેચવાના બહાને બિલ્ડર પાસેથી રૂ.1.61 કરોડ મેળવી લઇ છેતરપિંડી કરનાર લોકલ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર (યુ-ટ્યૂબૂર) સહિત ત્રણ સામે ચોકબજાર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

સુરતમાં યુ-ટ્યૂબ ચેનલ ABC ન્યૂઝ ચલાવનાર શૈલેષ કોટેચા અને કેયુર મોદીએ બિલ્ડરને પ્રોજેક્ટ કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. સાટાખતના બહાના બનાવતા બિલ્ડર ફિરોજે માલિકનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો હતો. જેમાં ભરીમાતા પાસે જમીનમાં બિલ્ડરને પ્રોજેક્ટ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ, ભરીમાતામાં આવેલી જમીન વેચવાના બહાને બિલ્ડર પાસેથી રૂ.1.61 કરોડ મેળવી લઇ છેતરપિંડી કરનાર લોકલ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર (યુ-ટ્યૂબૂર) લેષ કોટેચા અને કેયુર મોદી સહિત ત્રણ સામે ચોકબજાર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. યુવકે દલાલ સાથે મળી જમીન બતાવીને છેતરપિંડી આચરી હતી.  રૂ 1.61 કરોડ યુ-ટ્યુબ ચેનલવાળાએ પડાવ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. બિલ્ડરને પ્રોજેક્ટ કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

શૈલેષ કોટેચા ABC ન્યૂઝના નામે ઓફિસ ચલાવે છે. અવારનવાર બાંધતોડ અને છેતરપિંડીના નામે પૈસા ઉઘરાવીને યુ-ટ્યૂબૂર ચેનલનો ડર બતાવીને અનેક બિલ્ડરો પાસેથી પૈસા પડાવીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ABC ન્યૂઝ ચલાવનાર શૈલેષ કોટેચા અને કેયુર મોદીએ સાટાખતના બહાના બનાવતા બિલ્ડરને શંકા ગઇ હતી. બિલ્ડર ફિરોજે માલિકનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો હતો. ચેનલવાળાએ ભરીમાતા પાસે જમીન બતાવીને રૂ 1.61 કરોડ યુ-ટ્યુબ ચેનલવાળાએ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ  છે.  શૈલેષ કોટેચા અને કેયુર મોદી સહિત 3 સામે ચોકબજાર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.