Surat: માંગરોળ રેપ કેસના આરોપીનો ભાગવાનો પ્રયાસ, આરોપી અને પોલીસ વચ્ચે ફાયરિંગ

સુરતના માંગરોળ રેપ કેસના આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો છે અને આ દરમિયાન આરોપી અને પોલીસ વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. જેમાં એક આરોપી ઈજાગ્રસ્ત હોવાના સમાચાર મળી રહ્યા છે. મોટા બોરસરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું.પોલીસે 2 આરોપીઓની કરી હતી ધરપકડ સગીરા મિત્ર સાથે અવાવરું જગ્યાએ ગઈ હતી અને ત્રણ અજાણ્યા શખ્સોએ યુવકને મારીને ભગાડી દીધો હતો અને યુવતીના મિત્રને ભગાડી નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જો કે ત્યારબાદ પોલીસને સમગ્ર ઘટના અંગેની જાણકારી મળતા પોલીસ સહિત અન્ય તમામ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. જો કે ત્યારબાદ ગણતરીના કલાકોમાં પણ આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે 

Surat: માંગરોળ રેપ કેસના આરોપીનો ભાગવાનો પ્રયાસ, આરોપી અને પોલીસ વચ્ચે ફાયરિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના માંગરોળ રેપ કેસના આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો છે અને આ દરમિયાન આરોપી અને પોલીસ વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. જેમાં એક આરોપી ઈજાગ્રસ્ત હોવાના સમાચાર મળી રહ્યા છે. મોટા બોરસરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું.

પોલીસે 2 આરોપીઓની કરી હતી ધરપકડ

સગીરા મિત્ર સાથે અવાવરું જગ્યાએ ગઈ હતી અને ત્રણ અજાણ્યા શખ્સોએ યુવકને મારીને ભગાડી દીધો હતો અને યુવતીના મિત્રને ભગાડી નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જો કે ત્યારબાદ પોલીસને સમગ્ર ઘટના અંગેની જાણકારી મળતા પોલીસ સહિત અન્ય તમામ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. જો કે ત્યારબાદ ગણતરીના કલાકોમાં પણ આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે