Surat: કાપોદ્રા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં લાખોનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત

સુરતના કાપોદ્રા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.સુરતના કાપોદ્રા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને આ મુદ્દામાલ તેઓના મૂળ માલિકને ઝડપથી પરત મળે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજ પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામે કબ્જે કરેલા 3.65 લાખની કિંમતના 35 મોબાઈલ સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરત જિલ્લામાં વિવિધ પોલીસ દ્વારા પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં લાખોનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેઓના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો. હાલ સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પોલીસે ખોવાયેલ, ચોરી થયેલ અને પડી ગયેલ મોબાઈલ સહિત 35 જેટલાં મોબાઈલ શોધી કાઢ્યા હતા. પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરી મોબાઈલ પરત કર્યા છે.

Surat: કાપોદ્રા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં લાખોનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના કાપોદ્રા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સુરતના કાપોદ્રા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને આ મુદ્દામાલ તેઓના મૂળ માલિકને ઝડપથી પરત મળે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજ પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામે કબ્જે કરેલા 3.65 લાખની કિંમતના 35 મોબાઈલ સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરત જિલ્લામાં વિવિધ પોલીસ દ્વારા પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં લાખોનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેઓના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો. હાલ સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પોલીસે ખોવાયેલ, ચોરી થયેલ અને પડી ગયેલ મોબાઈલ સહિત 35 જેટલાં મોબાઈલ શોધી કાઢ્યા હતા. પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરી મોબાઈલ પરત કર્યા છે.