Suratમાં નરાધમે લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ, નોંધાઈ ફરિયાદ

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે સુરતમાં વધુ એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતમાં વિધવા મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે.મહિલાના ઘરમાં જઈ બળજબરીથી આચર્યું દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી શહેરના કતારગામ વિસ્તારની વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લગ્નની લાલચ આપીને નરાધમે દુષ્કર્મ આચર્યું છે. પ્રેમ કુમાર ઉર્ફે લાલા ભૂતિયા નામના વ્યક્તિએ વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. મહિલાના ઘરમાં જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું છે. ત્યારબાદ આ નરાધમે મહિલાને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે મહિલાએ બનાવ અંગે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે કતારગામ પોલીસે પ્રેમ કુમાર ઉર્ફે લાલા ભૂતિયાની શોધખોળ હાથ ધરી છે. સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ કરાઈ સુરતના ભેસ્તાન વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. નરાધમે બળજબરીથી દુષ્કર્મ આચરીને વીડિયો બનાવી લીધો હતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કિશોરીને બ્લેકમેઈલ કરતો હતો. જો કે આ સમગ્ર મામલે યુવતીના માતા પિતાએ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસે મહંમદ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અમદાવાદમાં એક જ દિવસમાં બે સગીરા સાથે દુષ્કર્મ ગઈકાલે અમદાવાદમાં પણ એક જ દિવસમાં બે સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. શહેરના દાણીલીમડા અને સરદારનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. દાણીલીમડામાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું તો સરદારનગરમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. ત્યારે આ મામલે દાણીલીમડા પોલીસે હસન શેખ અને સરદારનગર પોલીસે વિક્રમ ઠાકોર નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ખેડા જિલ્લાના માતરમાં બાળકીઓ પર દુષ્કર્મની ઘટના બની હતી સમગ્ર રાજ્યમાં એકબાદ એક દુષ્કર્મના બનાવો ઉજાગર થઈ રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના વસો પંથકમાં હાથના રૂંવાડા ઉંચા કરી દે તેવો બનાવ દુષ્કર્મનો સામે આવ્યો હતો. આધેડે એક બાદ એક 4 બાળકીઓને હવસનો શિકાર બનાવી હતી. જે બાદ સમગ્ર મામલો ઉજાગર થતા પોલીસે ગુનો નોંધી નરાધમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Suratમાં નરાધમે લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ, નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે સુરતમાં વધુ એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતમાં વિધવા મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે.

મહિલાના ઘરમાં જઈ બળજબરીથી આચર્યું દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

શહેરના કતારગામ વિસ્તારની વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લગ્નની લાલચ આપીને નરાધમે દુષ્કર્મ આચર્યું છે. પ્રેમ કુમાર ઉર્ફે લાલા ભૂતિયા નામના વ્યક્તિએ વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. મહિલાના ઘરમાં જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું છે. ત્યારબાદ આ નરાધમે મહિલાને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે મહિલાએ બનાવ અંગે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે કતારગામ પોલીસે પ્રેમ કુમાર ઉર્ફે લાલા ભૂતિયાની શોધખોળ હાથ ધરી છે.

સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ કરાઈ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. નરાધમે બળજબરીથી દુષ્કર્મ આચરીને વીડિયો બનાવી લીધો હતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કિશોરીને બ્લેકમેઈલ કરતો હતો. જો કે આ સમગ્ર મામલે યુવતીના માતા પિતાએ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસે મહંમદ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

અમદાવાદમાં એક જ દિવસમાં બે સગીરા સાથે દુષ્કર્મ

ગઈકાલે અમદાવાદમાં પણ એક જ દિવસમાં બે સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. શહેરના દાણીલીમડા અને સરદારનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. દાણીલીમડામાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું તો સરદારનગરમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. ત્યારે આ મામલે દાણીલીમડા પોલીસે હસન શેખ અને સરદારનગર પોલીસે વિક્રમ ઠાકોર નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ખેડા જિલ્લાના માતરમાં બાળકીઓ પર દુષ્કર્મની ઘટના બની હતી

સમગ્ર રાજ્યમાં એકબાદ એક દુષ્કર્મના બનાવો ઉજાગર થઈ રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના વસો પંથકમાં હાથના રૂંવાડા ઉંચા કરી દે તેવો બનાવ દુષ્કર્મનો સામે આવ્યો હતો. આધેડે એક બાદ એક 4 બાળકીઓને હવસનો શિકાર બનાવી હતી. જે બાદ સમગ્ર મામલો ઉજાગર થતા પોલીસે ગુનો નોંધી નરાધમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.