Jamnagarમાં કાર ચાલકે નશાની હાલતમાં કારને ઘુસાડી બંગ્લામાં, ઘટના સ્થળે નિપજયું મોત
જામનગરમાં અકસ્માતમાં કારચાલકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં જૂની ટીબી હોસ્પિટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો સાથે સાથે કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી,તો કારચાલક નશામાં હોવાની વાત સામે આવી છે,કાર દીવાલ તોડી ઘરમાં ઘુસી જતા દોડધામ મચી હતી. કારચાલકને ગંભીર ઈજાઓ થતાં થયું મોત જામનગરમાં જૂની ટીબી હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત થયું છે,કાર ચાલક નશામાં હોય અને કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર દિવાલમાં અથડાઈને ઘરમાં ઘુસી ગઈ હતી જયાં ઘટના સ્થળે જ કાર ચાલકનું મોત નિપજયું હતુ,કાર ચાલક એવો અથડાયો કે તે કારની બહાર નીકળતાની સાથે જ મોતને ભેટયો હતો,આસપાસ લોકોના ટોળેટોળા ભેગા થયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડયો હતો. પોલીસે હાથધરી તપાસઆ સમગ્ર ઘટનામાં પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથધરી હતી અને સાથે સાથે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,બીજી તરફ પોલીસે ઘરના માલિકનું નિવેદન નોંધ્યું છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,સાથે સાથે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે અને પીએમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે,તો પોલીસ દ્રારા સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. નશો કરીને વાહન ના હંકારોઘણી વાર આવી ઘટનાઓ બને છે જેમાં નશો કરીને વાહન હંકારતા હોઈએ છીએ ત્યારે અકસ્માત થાય છે અને આ અકસ્માત કયારેક જીવલેણ પણ બની જાય છે,ત્યારે પરિવારના સભ્યોને પોતાનું માણસ ગુમાવવાનું દુખ આજીવન રહેતું હોય છે,નશો કરવો એ સારી વાત નથી અને નશો કરીને વાહન હંકારવું એ તો સૌથી ખરાબ વાત છે,તમે તમારી જાતને તો છેતરો છો સાથે સાથે રોડ પર ચાલનારા અને વાહન ચલાવનારના જીવને પણ તમે જોખમમાં મૂકો છો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં અકસ્માતમાં કારચાલકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં જૂની ટીબી હોસ્પિટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો સાથે સાથે કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી,તો કારચાલક નશામાં હોવાની વાત સામે આવી છે,કાર દીવાલ તોડી ઘરમાં ઘુસી જતા દોડધામ મચી હતી.
કારચાલકને ગંભીર ઈજાઓ થતાં થયું મોત
જામનગરમાં જૂની ટીબી હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત થયું છે,કાર ચાલક નશામાં હોય અને કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર દિવાલમાં અથડાઈને ઘરમાં ઘુસી ગઈ હતી જયાં ઘટના સ્થળે જ કાર ચાલકનું મોત નિપજયું હતુ,કાર ચાલક એવો અથડાયો કે તે કારની બહાર નીકળતાની સાથે જ મોતને ભેટયો હતો,આસપાસ લોકોના ટોળેટોળા ભેગા થયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડયો હતો.
પોલીસે હાથધરી તપાસ
આ સમગ્ર ઘટનામાં પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથધરી હતી અને સાથે સાથે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,બીજી તરફ પોલીસે ઘરના માલિકનું નિવેદન નોંધ્યું છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,સાથે સાથે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે અને પીએમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે,તો પોલીસ દ્રારા સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે.
નશો કરીને વાહન ના હંકારો
ઘણી વાર આવી ઘટનાઓ બને છે જેમાં નશો કરીને વાહન હંકારતા હોઈએ છીએ ત્યારે અકસ્માત થાય છે અને આ અકસ્માત કયારેક જીવલેણ પણ બની જાય છે,ત્યારે પરિવારના સભ્યોને પોતાનું માણસ ગુમાવવાનું દુખ આજીવન રહેતું હોય છે,નશો કરવો એ સારી વાત નથી અને નશો કરીને વાહન હંકારવું એ તો સૌથી ખરાબ વાત છે,તમે તમારી જાતને તો છેતરો છો સાથે સાથે રોડ પર ચાલનારા અને વાહન ચલાવનારના જીવને પણ તમે જોખમમાં મૂકો છો.