Suratમાં દેવુ થઈ જતા યુવક સ્પોટ્સ બાઈકની ચોરી કરતો થઈ ગયો

સુરતમાં સ્પોટ્સ બાઈકની ચોરી કરનાર યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયો છે.દેવું થઈ જતાં યુવકે કરી હતી સ્પોર્ટ્સ બાઈકની ચોરી,પરંતુ ક્રાઈમ બ્રાન્ચને આ બાબતની બાતમી મળી હતી અને બાઈક વેચે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો,પોલીસની તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે,યુવકે અગાઉ કેટલા બાઈક ચોર્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. સુરત ક્રાઈમબ્રાન્ચે યુવકની કરી ધરપકડ સુરતમા આમ પણ ચોરી,લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય ઘટનાઓ છે,ત્યારે વધુ એક આવી ઘટના બની છે જેમાં યુવકને દેવું થઈ જતા યુવક ચોરીના રવાડે ચઢી ગયો હતો સાથે સાથે તે તેનું દેવું પુરૂ કરવા માટે સ્પોટ્સ બાઈકની ચોરી કરવા લાગ્યો હતો,પોલીસે આરોપીની પૂછપરછ કરી તો તેણે કબુલ્યું કે આ બાઈક ચોરીનું છે,તો પોલીસે તેની ધરપકડ કરીને ગુનો પણ નોંધ્યો છે,સાથે સાથે પોલીસને ઘણી અરજીઓ મળી હતી જેમાં સ્પોટ્સ બાઈકની ચોરી થતી હોવાની વાત સામે આવી હતી. ગોડાદરા વિસ્તારમાંથી કરતો ચોરી પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારબાદ ખુલાસો થયો કે તેને અઢી લાખનું દેવું થઈ જતા આ પગલું ભર્યુ છે,આરોપી એકલો જ ચોરી કરતો હતો અને નકલી ચાવી બનાવીને બાઈકનું લોક ખોલી દે તો હતો અને ચોરી કરતો હતો,ગોડાદરા વિસ્તારમાંથી બાઈકની ચોરી કરતો હતો અને જેટલા રૂપિયા મળે તે લઈને તે બાઈક વેચી દેતો હોવાનું સામે આવ્યું છે. વાહનચોરીનો આરોપી ઝડપાયો વાહનચોરીના ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાના સાગરીત સાથે મળીને વર્ષ 2013માં સરથાણા વિસ્તારની એક સોસાયટીમાંથી 2 મોટરસાયકલની ચોરી કરી હતી. વર્ષ 2013માં સરથાણા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના 2 ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી રાકેશ મુવાસીયા ચોંગડને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2013માં સરથાણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન હાલ પકડાયેલા આરોપીના સાગરીતને ચોરીની બે મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપી રાકેશનું નામ સામે આવ્યું હતું.  

Suratમાં દેવુ થઈ જતા યુવક સ્પોટ્સ બાઈકની ચોરી કરતો થઈ ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં સ્પોટ્સ બાઈકની ચોરી કરનાર યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયો છે.દેવું થઈ જતાં યુવકે કરી હતી સ્પોર્ટ્સ બાઈકની ચોરી,પરંતુ ક્રાઈમ બ્રાન્ચને આ બાબતની બાતમી મળી હતી અને બાઈક વેચે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો,પોલીસની તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે,યુવકે અગાઉ કેટલા બાઈક ચોર્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.

સુરત ક્રાઈમબ્રાન્ચે યુવકની કરી ધરપકડ

સુરતમા આમ પણ ચોરી,લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય ઘટનાઓ છે,ત્યારે વધુ એક આવી ઘટના બની છે જેમાં યુવકને દેવું થઈ જતા યુવક ચોરીના રવાડે ચઢી ગયો હતો સાથે સાથે તે તેનું દેવું પુરૂ કરવા માટે સ્પોટ્સ બાઈકની ચોરી કરવા લાગ્યો હતો,પોલીસે આરોપીની પૂછપરછ કરી તો તેણે કબુલ્યું કે આ બાઈક ચોરીનું છે,તો પોલીસે તેની ધરપકડ કરીને ગુનો પણ નોંધ્યો છે,સાથે સાથે પોલીસને ઘણી અરજીઓ મળી હતી જેમાં સ્પોટ્સ બાઈકની ચોરી થતી હોવાની વાત સામે આવી હતી.

ગોડાદરા વિસ્તારમાંથી કરતો ચોરી

પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારબાદ ખુલાસો થયો કે તેને અઢી લાખનું દેવું થઈ જતા આ પગલું ભર્યુ છે,આરોપી એકલો જ ચોરી કરતો હતો અને નકલી ચાવી બનાવીને બાઈકનું લોક ખોલી દે તો હતો અને ચોરી કરતો હતો,ગોડાદરા વિસ્તારમાંથી બાઈકની ચોરી કરતો હતો અને જેટલા રૂપિયા મળે તે લઈને તે બાઈક વેચી દેતો હોવાનું સામે આવ્યું છે.

વાહનચોરીનો આરોપી ઝડપાયો

વાહનચોરીના ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાના સાગરીત સાથે મળીને વર્ષ 2013માં સરથાણા વિસ્તારની એક સોસાયટીમાંથી 2 મોટરસાયકલની ચોરી કરી હતી. વર્ષ 2013માં સરથાણા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના 2 ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી રાકેશ મુવાસીયા ચોંગડને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2013માં સરથાણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન હાલ પકડાયેલા આરોપીના સાગરીતને ચોરીની બે મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપી રાકેશનું નામ સામે આવ્યું હતું.