Suratના ડભોલીના હરીદર્શન વિસ્તારમાં સામન્ય વરસાદમાં ભરાયા પાણી,પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ

ડભોલીમાં પાણી ભરવાની સમસ્યા યથાવત પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી બાળકો સ્કૂલે જતા પણ અટવાઈ રહ્યા છે સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં ડભોલીના હરીદર્શન વિસ્તારમાં પાણી ભરાયા છે.સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવતું નથી.પાણીનો નિકાલ ન થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે,બાળકો સ્કૂલે જતા પણ અટવાઈ રહ્યા છે. કતારગામમાં પણ ભરાયા વરસાદી પાણી સુરત શહેરમાં થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાયા છે.કતારગામ ગોટાલાવાડી મૈન રોડ પર ભરાયા ચે વરસાદી પાણી,પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.થોડા જ વરસાદમાં પાણી ભરાતા મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલ.બોટાદમાં 2 ઈંચ વરસાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે. સૌથી વધુ વરસાદ બોટાદમાં 2 ઇંચ સુધી નોંધાયો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે, જેમાં હવે ઉત્તરોતર વધારો થઈ શકે તેમ છે. સુરતમાં આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સુરતમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. 12 કે 14 જૂલાઈ પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જોરદાર વરસાદ પડવાની સંભાવના છે. 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દરમિયાન, બોટાદમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઇંચ, મોરબીના ટંકારામાં સવા ઇંચ અને અન્ય તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતની વાત કરીએ તો જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ જોવા મળ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ છે. સુરત માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે.

Suratના ડભોલીના હરીદર્શન વિસ્તારમાં સામન્ય વરસાદમાં ભરાયા પાણી,પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડભોલીમાં પાણી ભરવાની સમસ્યા યથાવત
  • પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી
  • બાળકો સ્કૂલે જતા પણ અટવાઈ રહ્યા છે

સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં ડભોલીના હરીદર્શન વિસ્તારમાં પાણી ભરાયા છે.સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવતું નથી.પાણીનો નિકાલ ન થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે,બાળકો સ્કૂલે જતા પણ અટવાઈ રહ્યા છે.

કતારગામમાં પણ ભરાયા વરસાદી પાણી

સુરત શહેરમાં થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાયા છે.કતારગામ ગોટાલાવાડી મૈન રોડ પર ભરાયા ચે વરસાદી પાણી,પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.થોડા જ વરસાદમાં પાણી ભરાતા મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલ.


બોટાદમાં 2 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે. સૌથી વધુ વરસાદ બોટાદમાં 2 ઇંચ સુધી નોંધાયો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે, જેમાં હવે ઉત્તરોતર વધારો થઈ શકે તેમ છે. સુરતમાં આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સુરતમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. 12 કે 14 જૂલાઈ પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જોરદાર વરસાદ પડવાની સંભાવના છે.


24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દરમિયાન, બોટાદમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઇંચ, મોરબીના ટંકારામાં સવા ઇંચ અને અન્ય તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતની વાત કરીએ તો જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ જોવા મળ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ છે. સુરત માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે.