Sultanpur Rain: સુલતનપુરમાં મગફળીના તૈયાર પાક પર 5 ઈંચ વરસાદે ફેરવ્યું પાણી

સુલતનપુર પંથક 5 ઈંચ વરસાદ ખાબક્તા ખેડૂતોની માઠી દશા બેઠી છે. માત્ર સુલતનપુરમાં 1 હજાર એકરની મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ખેડૂતોને કરોડોનું નુકસાન થતા જગતના તાતનને રોવાનો વારો આવ્યો છે.છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણીથી તરબોળ થયા છે. ધોધમાર વરસાદ થતા મગફળીના પાથરા વરસાદી પાણીમાં તણાઈ ગયા છે. જ્યારે જે મગફળી ખેડૂતો ઉપાડી નથી શક્યાએ જમીનમાં ઉગી ગઈને સડી ગઈ છે. ખેડૂતો પર સુપડા ધારે દુ:ખનું આભ ફાટ્યુંસુલતનપુરમાં સુપડા ધારે જાણે આભ ફાટ્યું હોઈ તે રીતે વરસાદ પડતાં દોઠ કલાકમાં 5 ઈંચ વરસાદ સુલતનપુરની સિમ વિસ્તારમાં ખાબકી જતા ખેડૂતોનો બચ્યો પાક પણ સદંતર નાશ પામ્યો છે. છેલ્લા એક સપ્તાહ થી સુલતનપુર પંથક માં વરસાદ પડવા થી આ વિસ્તાર ના ખેડૂતોનો ખાસ કરી મગફળીનું વાવેતર વધુ કરેલ હોઈ જેમાં સહકારી મંડળી ત્થા બેન્ક ધીરાણ લેતા ખેડૂતોના પાકની એક અંદાજ કરીયે તો 1 હજાર એકરમાં સુલતાનપુરના ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ હતું જે પાક નવરાત્રીમાં પાક ઉપર આવી ગયેલ જે ખેડૂતોએ દશેરા પર પાક ઉપાડ્યો હોઈ તે પાક 11 તારીખથી રોજ વરસાદ પડતાં મગફળી ઉપાડી સકેલ નહી જેમાં 25% પાક જમીન માંજ સડી ગયોને ઊગી ગયો હતો. આ આકાશી આફતે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે.છેલ્લા 4 દિવસ પહેલા થોડીક વરસાદે વિરામ લેતા તમામ ખેડુતો મગફળી પાકને લઇ ઉપાડવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ચાર દિવસથી સતત વરસાદના લીધે ખેડૂતોના ખેતરોમાં મગફળીના પાથરા પલળી સડી ગયા જ્યારે જાણે વાદળ ફાટ્યું હોઈ તેમ 5 ઈંચ જેવો વરસાદ એક સામટો પડતા ખેતરોમાં રહી સહી બચેલા મગફળીના તમામ પાક વધુ વરસાદ પડતાં તણાઈ ગયા હતા અનેક ખેડૂતોની નજર સામે પાથરા તણાવા લાગતા જગતના તાતના માથે આભ તુટી પડ્યુ છે. પાકનો સરવે કરીને સહાય ચૂકવવા ખેડૂતોની માગએક અંદાજ મુજબ માત્ર સુલતાનપુરના જ ખેડૂતોનો 1 હજાર એકર મગફળીનો પાક સંપૂર્ણ નાશ થઈ જતા એકલા સુલતાનપુર પંથકના ખેડૂતોને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને તો આ વર્ષની દિવાળી બગડી ગઈ છે. આજે સુલતનપુરના અનેક ખેડૂતો ખેતરનો મગફળીનો પાક તનાવા લાગતા રડતા નજરે પડ્યા હતા. ખેડૂતો દ્વારા સરકાર પાસે માગણી કરી રહ્યા છેકે પાકના નુકસાનીનો સરવે કરીને સહાય ચૂકવવામાં આવે તો ખેડૂતોને મોટી મદદ મળી રહેશે તેવી ખેડૂતો સરકાર પાસે માગણી કરી રહ્યા છે.

Sultanpur Rain: સુલતનપુરમાં મગફળીના તૈયાર પાક પર 5 ઈંચ વરસાદે ફેરવ્યું પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુલતનપુર પંથક 5 ઈંચ વરસાદ ખાબક્તા ખેડૂતોની માઠી દશા બેઠી છે. માત્ર સુલતનપુરમાં 1 હજાર એકરની મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ખેડૂતોને કરોડોનું નુકસાન થતા જગતના તાતનને રોવાનો વારો આવ્યો છે.

છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણીથી તરબોળ થયા છે. ધોધમાર વરસાદ થતા મગફળીના પાથરા વરસાદી પાણીમાં તણાઈ ગયા છે. જ્યારે જે મગફળી ખેડૂતો ઉપાડી નથી શક્યાએ જમીનમાં ઉગી ગઈને સડી ગઈ છે. 

ખેડૂતો પર સુપડા ધારે દુ:ખનું આભ ફાટ્યું

સુલતનપુરમાં સુપડા ધારે જાણે આભ ફાટ્યું હોઈ તે રીતે વરસાદ પડતાં દોઠ કલાકમાં 5 ઈંચ વરસાદ સુલતનપુરની સિમ વિસ્તારમાં ખાબકી જતા ખેડૂતોનો બચ્યો પાક પણ સદંતર નાશ પામ્યો છે. છેલ્લા એક સપ્તાહ થી સુલતનપુર પંથક માં વરસાદ પડવા થી આ વિસ્તાર ના ખેડૂતોનો ખાસ કરી મગફળીનું વાવેતર વધુ કરેલ હોઈ જેમાં સહકારી મંડળી ત્થા બેન્ક ધીરાણ લેતા ખેડૂતોના પાકની એક અંદાજ કરીયે તો 1 હજાર એકરમાં સુલતાનપુરના ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ હતું જે પાક નવરાત્રીમાં પાક ઉપર આવી ગયેલ જે ખેડૂતોએ દશેરા પર પાક ઉપાડ્યો હોઈ તે પાક 11 તારીખથી રોજ વરસાદ પડતાં મગફળી ઉપાડી સકેલ નહી જેમાં 25% પાક જમીન માંજ સડી ગયોને ઊગી ગયો હતો. આ આકાશી આફતે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

છેલ્લા 4 દિવસ પહેલા થોડીક વરસાદે વિરામ લેતા તમામ ખેડુતો મગફળી પાકને લઇ ઉપાડવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ચાર દિવસથી સતત વરસાદના લીધે ખેડૂતોના ખેતરોમાં મગફળીના પાથરા પલળી સડી ગયા જ્યારે જાણે વાદળ ફાટ્યું હોઈ તેમ 5 ઈંચ જેવો વરસાદ એક સામટો પડતા ખેતરોમાં રહી સહી બચેલા મગફળીના તમામ પાક વધુ વરસાદ પડતાં તણાઈ ગયા હતા અનેક ખેડૂતોની નજર સામે પાથરા તણાવા લાગતા જગતના તાતના માથે આભ તુટી પડ્યુ છે. 

પાકનો સરવે કરીને સહાય ચૂકવવા ખેડૂતોની માગ

એક અંદાજ મુજબ માત્ર સુલતાનપુરના જ ખેડૂતોનો 1 હજાર એકર મગફળીનો પાક સંપૂર્ણ નાશ થઈ જતા એકલા સુલતાનપુર પંથકના ખેડૂતોને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને તો આ વર્ષની દિવાળી બગડી ગઈ છે. આજે સુલતનપુરના અનેક ખેડૂતો ખેતરનો મગફળીનો પાક તનાવા લાગતા રડતા નજરે પડ્યા હતા. ખેડૂતો દ્વારા સરકાર પાસે માગણી કરી રહ્યા છેકે પાકના નુકસાનીનો સરવે કરીને સહાય ચૂકવવામાં આવે તો ખેડૂતોને મોટી મદદ મળી રહેશે તેવી ખેડૂતો સરકાર પાસે માગણી કરી રહ્યા છે.