Sandesh Navratri 2026 Contest: ખેલૈયાઓની આતુરતાનો અંત, જાણો કોણ બન્યા 19 ઓક્ટોબરના વિજેતા

Oct 20, 2026 - 19:30
Sandesh Navratri 2026 Contest: ખેલૈયાઓની આતુરતાનો અંત, જાણો કોણ બન્યા 19 ઓક્ટોબરના વિજેતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે 'સંદેશ' દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. "નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ" હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે. 

19 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત 

અમને રોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓના ફોટોઝ અને વીડિયો મળી રહ્યા છે જેમાંથી વિજેતાઓની પસંદગી કરાય છે. આજે 19 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત કરાઇ છે. 19 ઓક્ટોબરના પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલનારા શ્રેષ્ટ ખૈલેયાઓના નામ જાહેર કરી રહ્યા છીએ જે તમને વધુ પ્રાત્સાહન આપશે.       

19 ઓક્ટોબરના વિજેતામાં રાજ પ્રજાપતિ, ચાંદલોડીયાની પસંદગી કરાઇ છે. તેમને અભિનંદન 


  



જ્યારે 19 ઓક્ટોબરના વિજેતામાં પટેલ રિધિકા ધીમંત કુમાર, હિંમતનગરની પસંદગી કરાઇ છે. તેમને પણ અભિનંદન   


   


              

વધુ એક ખુશીના સમાચાર

ગરબારસિકો માટે વધુ એક ખુશીના સમાચાર એ છે કે આ વખતે માત્ર ક્લબ કે પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ શેરી અને સોસાયટીના ગરબા રમતા ખેલૈયાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમારી સોસાયટી કે શેરીના ગરબાના ફોટા અને વીડિયો મોકલીને પણ આકર્ષક ગિફ્ટ વાઉચર્સ મેળવી શકાશે. આ ઉપરાંત પસંદગી પામેલા શ્રેષ્ઠ ફોટા અને વીડિયો સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ દર્શાવવામાં આવશે       


આ પણ વાંચો    :   Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..    

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0