RTEનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ, 7022 બેઠકો હજુ ખાલી, જાણો વાલીઓએ હવે શું કરવાનુ?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat RTE Admissions: RTE હેઠળ ધો. 1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કોમન પ્રક્રિયામાં બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. બીજા રાઉન્ડમાં વધુ 4244 બાળકોનો પ્રવેશ થયો છે. જ્યારે બીજા રાઉન્ડ બાદ પણ હજુ 7022 બેઠકો ખાલી પડી છે. જેના માટે આજે 6ઠ્ઠી જૂનથી ત્રીજો ઓનલાઇન રાઉન્ડ શરૂ કરાશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

