Ramgadhi તાલુકાકક્ષાએ જોડતો માર્ગ છેલ્લાં ઘણાં વર્ષો બિસમાર હોઈ વાહનચાલકો હેરાન-પરેશાન

રોડ પર મસમોટા ખાડા અને સાઈડો પણ જોખમી બનતા હાલાકીકિસાન પથ યોજના હેઠળ રોડની કાયાપલટ કરવામાં પણ તંત્ર દ્વારા અખાડા ચોમાસામાં વરસાદી પાણી ખાડાઓમાં ભરાવવાથી વહનચાલકોને વાહન હંકારવું મુશ્કેલ ભર્યું બનશે રામગઢી-મેઘરજથી સારંગપુર વાયા રામગઢી વિસ્તારની જનતાને તાલુકાકક્ષાએ જોડતો ડામર માર્ગ વર્ષોથી ખખડધજ બન્યો છે. રોડ ઉપર મોટા ખાડાઓ અને સાઈડોમાં ધોવાણ અને કપચી ઊખડી જતાં વાહન ચાલકોની સાથે રાહદારીઓ પણ મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે. આ માર્ગ વર્ષોથી ખખડધજ ભંગાર હાલતમાં મુકાતા તાલુકાકક્ષાએ જવા માટે આ પંથકનાં 40 ગ્રામ્ય વિસ્તારોની જનતાને ખૂબ મુશ્કેલી વેઠવી પડી રહી છે, સરકાર દ્વારા કિસાન પંથ યોજના હેઠળ રસરફેસિંગ માટે રોડ મંજૂર થયો છે, હજુ સુધી બન્યો નથી? ત્યારે ચોમાસામાં વરસાદી પાણી ખાડાઓમાં ભરાવવાથી વહનચાલકોને આ રોડ ઉપર વાહન હંકારવું મુશ્કેલ ભર્યું બનશે. લાગતા વળગતા તંત્રના અધિકારીઓ દ્વારા સત્વરે આ માર્ગની પુરતી મરામત થાય તેવું વાહનચાલકો અને સ્થાનિક જનતા ઈચ્છી રહી છે.

Ramgadhi તાલુકાકક્ષાએ જોડતો માર્ગ છેલ્લાં ઘણાં વર્ષો બિસમાર હોઈ વાહનચાલકો હેરાન-પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોડ પર મસમોટા ખાડા અને સાઈડો પણ જોખમી બનતા હાલાકી
  • કિસાન પથ યોજના હેઠળ રોડની કાયાપલટ કરવામાં પણ તંત્ર દ્વારા અખાડા
  • ચોમાસામાં વરસાદી પાણી ખાડાઓમાં ભરાવવાથી વહનચાલકોને વાહન હંકારવું મુશ્કેલ ભર્યું બનશે

રામગઢી-મેઘરજથી સારંગપુર વાયા રામગઢી વિસ્તારની જનતાને તાલુકાકક્ષાએ જોડતો ડામર માર્ગ વર્ષોથી ખખડધજ બન્યો છે. રોડ ઉપર મોટા ખાડાઓ અને સાઈડોમાં ધોવાણ અને કપચી ઊખડી જતાં વાહન ચાલકોની સાથે રાહદારીઓ પણ મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે.

આ માર્ગ વર્ષોથી ખખડધજ ભંગાર હાલતમાં મુકાતા તાલુકાકક્ષાએ જવા માટે આ પંથકનાં 40 ગ્રામ્ય વિસ્તારોની જનતાને ખૂબ મુશ્કેલી વેઠવી પડી રહી છે, સરકાર દ્વારા કિસાન પંથ યોજના હેઠળ રસરફેસિંગ માટે રોડ મંજૂર થયો છે, હજુ સુધી બન્યો નથી? ત્યારે ચોમાસામાં વરસાદી પાણી ખાડાઓમાં ભરાવવાથી વહનચાલકોને આ રોડ ઉપર વાહન હંકારવું મુશ્કેલ ભર્યું બનશે. લાગતા વળગતા તંત્રના અધિકારીઓ દ્વારા સત્વરે આ માર્ગની પુરતી મરામત થાય તેવું વાહનચાલકો અને સ્થાનિક જનતા ઈચ્છી રહી છે.