Rajkotમાં દિવાળી બાદ રોગચાળો વકર્યો, તાવના કેસમાં 40 ટકાનો ઉછાળો
રાજકોટમાં દિવાળી તહેવાર બાદ રોગચાળો બેફામ રીતે વકર્યો છે. રાજકોટ શહેરમાં તાવના કેસમાં 40 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. તાવના કેસ 1045, શરદી ઉધરસના 1109 દર્દી, રાજકોટમાં ડેન્ગ્યુના 16 નવા કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના લક્ષણ હોય તેવા દર્દીઓ મોટી સંખ્યામાં છે. રોગચાળો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે.રાજયભરમાં ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ ડેન્ગ્યુ, મલેરીયા, તાવ, શરદી-ઉધરસ, ચિકનગુનીયા અને ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે. રાજકોટમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં તાવના કેસમાં 40 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. વાયરલ ઇમ્ફેક્શનના પણ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. બેવડી ઋતુના કારણે તાવના 1045 કેસ નોંધાયા છે. શરદી ઉધરસના 1109 દર્દીઓ, ડેન્ગ્યુના 16 નવા કેસ, ડેંગ્યૂના લક્ષણ હોઈ તેવા કેસ મોટી સંખ્યામાં સામે આવ્યા છે.રોગચાળો બેફામ હોવા પાછળ સવારે અને રાત્રિના ઠંડી જ્યારે બપોર પડતા ભીષણ ગરમીને પગલે રોગચાળો વકર્યો છે. 2 થી 4 દિવસમાં ઠીક થઈ જતા દર્દીઓને ખરાબ હવામાનથી સપ્તાહથી પખવાડિયા જેટલો સમય લાગે છે. રાજકોટમાં દિવાળી તહેવાર બાદ રોગચાળો બેફામ રીતે વકર્યો છે. રાજકોટ શહેરમાં તાવના કેસમાં 40 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. તાવના કેસ 1045, શરદી ઉધરસના 1109 દર્દી, રાજકોટમાં ડેન્ગ્યુના 16 નવા કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના લક્ષણ હોય તેવા દર્દીઓ મોટી સંખ્યામાં છે. રોગચાળો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં દિવાળી તહેવાર બાદ રોગચાળો બેફામ રીતે વકર્યો છે. રાજકોટ શહેરમાં તાવના કેસમાં 40 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. તાવના કેસ 1045, શરદી ઉધરસના 1109 દર્દી, રાજકોટમાં ડેન્ગ્યુના 16 નવા કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના લક્ષણ હોય તેવા દર્દીઓ મોટી સંખ્યામાં છે. રોગચાળો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે.
રાજયભરમાં ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ ડેન્ગ્યુ, મલેરીયા, તાવ, શરદી-ઉધરસ, ચિકનગુનીયા અને ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે. રાજકોટમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં તાવના કેસમાં 40 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. વાયરલ ઇમ્ફેક્શનના પણ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. બેવડી ઋતુના કારણે તાવના 1045 કેસ નોંધાયા છે. શરદી ઉધરસના 1109 દર્દીઓ, ડેન્ગ્યુના 16 નવા કેસ, ડેંગ્યૂના લક્ષણ હોઈ તેવા કેસ મોટી સંખ્યામાં સામે આવ્યા છે.
રોગચાળો બેફામ હોવા પાછળ સવારે અને રાત્રિના ઠંડી જ્યારે બપોર પડતા ભીષણ ગરમીને પગલે રોગચાળો વકર્યો છે. 2 થી 4 દિવસમાં ઠીક થઈ જતા દર્દીઓને ખરાબ હવામાનથી સપ્તાહથી પખવાડિયા જેટલો સમય લાગે છે. રાજકોટમાં દિવાળી તહેવાર બાદ રોગચાળો બેફામ રીતે વકર્યો છે. રાજકોટ શહેરમાં તાવના કેસમાં 40 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. તાવના કેસ 1045, શરદી ઉધરસના 1109 દર્દી, રાજકોટમાં ડેન્ગ્યુના 16 નવા કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના લક્ષણ હોય તેવા દર્દીઓ મોટી સંખ્યામાં છે. રોગચાળો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે.