Rajkotમાં TPO મનસુખ સાગઠિયાની સામે ક્રાઈમબ્રાન્ચ ચાર્જશીટ ફાઈલ કરશે

મનસુખ સાગઠિયાએ ખોટી મિનિટ્સ બુક બનાવી હતી ખોટી મિનિટ્સ બુક બનાવી ખોટી સહી લેવાતી હતી ક્રાઈમબ્રાન્ચ સાગઠિયા સામે ચાર્જશીટ ફાઈલ કરશે ગુજરાતનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કરનાર અધિકારી મનસુખ સાગઠિયા સામે આજે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ ચાર્જશીટ ફાઈલ કરશે,પોલીસે સમગ્ર તપાસ પૂર્ણ કરી હોવાથી આ ચાર્જશીટ કરવામાં આવશે,બળજબરીથી 50 જેટલા સરકારી કર્મચારીની સહીઓ લેવાઈ છે.ચાર્જશીટમાં 50 સરકારી કર્મીના નિવેદન જોડવામાં આવ્યા છે.હાલ પૂર્વ TPO મનસુખ સાગઠિયા જેલમાં બંધ છે. હાલ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા છે જેલમાં મનસુખ સાગઠીયા દ્વારા ખોટી મિનિટ્સ બુક ઊભી કરાવામાં આવી હતી,જેમાં આજે ક્રાઈમબ્રાન્ચ દ્વારા સાગઠિયા સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે.ખોટી મિનિટ્સ બુક બનાવી ખોટી સહી લેવા મામલે સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે,બળજબરી પૂર્વક સહી કરનારા ૫૦ જેટલા સરકારી કર્મચારીના નિવેદન પણ જોડવામાં આવ્યા છે પોલીસે સમગ્ર ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ હાથધરીને ચાર્જશીટ તૈયાર કરી છે,જેમાં તમામ બાબતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાગઠિયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાનું કબૂલ્યું રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ એસીબીની તપાસ દરમિયાન કર્યો હતો, તેણે કબૂલ્યું કે જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભષ્ટ્રાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું હતું.

Rajkotમાં TPO મનસુખ સાગઠિયાની સામે ક્રાઈમબ્રાન્ચ ચાર્જશીટ ફાઈલ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મનસુખ સાગઠિયાએ ખોટી મિનિટ્સ બુક બનાવી હતી
  • ખોટી મિનિટ્સ બુક બનાવી ખોટી સહી લેવાતી હતી
  • ક્રાઈમબ્રાન્ચ સાગઠિયા સામે ચાર્જશીટ ફાઈલ કરશે

ગુજરાતનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કરનાર અધિકારી મનસુખ સાગઠિયા સામે આજે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ ચાર્જશીટ ફાઈલ કરશે,પોલીસે સમગ્ર તપાસ પૂર્ણ કરી હોવાથી આ ચાર્જશીટ કરવામાં આવશે,બળજબરીથી 50 જેટલા સરકારી કર્મચારીની સહીઓ લેવાઈ છે.ચાર્જશીટમાં 50 સરકારી કર્મીના નિવેદન જોડવામાં આવ્યા છે.હાલ પૂર્વ TPO મનસુખ સાગઠિયા જેલમાં બંધ છે.

હાલ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા છે જેલમાં

મનસુખ સાગઠીયા દ્વારા ખોટી મિનિટ્સ બુક ઊભી કરાવામાં આવી હતી,જેમાં આજે ક્રાઈમબ્રાન્ચ દ્વારા સાગઠિયા સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે.ખોટી મિનિટ્સ બુક બનાવી ખોટી સહી લેવા મામલે સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે,બળજબરી પૂર્વક સહી કરનારા ૫૦ જેટલા સરકારી કર્મચારીના નિવેદન પણ જોડવામાં આવ્યા છે પોલીસે સમગ્ર ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ હાથધરીને ચાર્જશીટ તૈયાર કરી છે,જેમાં તમામ બાબતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સાગઠિયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી

સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાનું કબૂલ્યું

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ એસીબીની તપાસ દરમિયાન કર્યો હતો, તેણે કબૂલ્યું કે જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભષ્ટ્રાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું હતું.