Rajkot: લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા

યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરાઇ યાંત્રિક રાઈડ્સની ચકાસણી કરાશે ચકાસણી બાદ મંજૂરીની પ્રક્રિયા શરુ કરાશેરાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં આવતીકાલે યાંત્રિક રાઈડ્સની ચકાસણી થશે. ચકાસણી બાદ મંજૂરીની પ્રક્રિયા શરુ કરાશે. લોકમેળામાં યાંત્રિક રાઈડ્સ શરૂ થવાના સંકેતો છે.સ્ટોલના ફોર્મ વિતરણ સાથે સોગાંધનામુ ફરજિયાત રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકમેળામાં સ્ટોલ અને રાઈડ માટે સ્ટોલના ફોર્મ વિતરણ સાથે સોગાંધનામુ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં સ્ટોલ અને રાઈડની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો હતો અને ફોર્મ વિતરણ બાદ હરાજી કરવામાં આવશે. જન્માષ્ટમી પર રાજકોટ શહેરના રેસ કોર્સ મેદાન ખાતે આ મેળો યોજવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે. આ વર્ષે લોકમેળામાં તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓની તકેદારી રાખવામાં આવી રહી છે. એન્ટ્રી મેળવવાના અને એકઝિટ થવાના બંને ગેટ અલગ અલગ પ્રખ્યાત મેળામાં એન્ટ્રી મેળવવાના અને એકઝિટ થવાના બંને ગેટ અલગ અલગ રાખવામાં આવ્યા છે. જેથી વધારે ભીડ ના થાય અને લોકોને મોટી મુશ્કેલીનો સામનો ના કરવો પડે. મેળામાં 1 એન્ટ્રી ફન વર્લ્ડ ખાતેથી અને ત્યારે બીજી એન્ટ્રી રમેશ પારેખ રંગ દર્શન તરફથી આપવામાં આવી છે. ત્યારે પોલીસ હેડ ક્વાર્ટર તરફ એકઝિટ ગેટ રાખવામાં આવ્યો છે જેમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે નહિ.

Rajkot: લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરાઇ
  • યાંત્રિક રાઈડ્સની ચકાસણી કરાશે
  • ચકાસણી બાદ મંજૂરીની પ્રક્રિયા શરુ કરાશે

રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં આવતીકાલે યાંત્રિક રાઈડ્સની ચકાસણી થશે. ચકાસણી બાદ મંજૂરીની પ્રક્રિયા શરુ કરાશે. લોકમેળામાં યાંત્રિક રાઈડ્સ શરૂ થવાના સંકેતો છે.

સ્ટોલના ફોર્મ વિતરણ સાથે સોગાંધનામુ ફરજિયાત

રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકમેળામાં સ્ટોલ અને રાઈડ માટે સ્ટોલના ફોર્મ વિતરણ સાથે સોગાંધનામુ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં સ્ટોલ અને રાઈડની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો હતો અને ફોર્મ વિતરણ બાદ હરાજી કરવામાં આવશે. જન્માષ્ટમી પર રાજકોટ શહેરના રેસ કોર્સ મેદાન ખાતે આ મેળો યોજવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે. આ વર્ષે લોકમેળામાં તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓની તકેદારી રાખવામાં આવી રહી છે.

એન્ટ્રી મેળવવાના અને એકઝિટ થવાના બંને ગેટ અલગ અલગ

પ્રખ્યાત મેળામાં એન્ટ્રી મેળવવાના અને એકઝિટ થવાના બંને ગેટ અલગ અલગ રાખવામાં આવ્યા છે. જેથી વધારે ભીડ ના થાય અને લોકોને મોટી મુશ્કેલીનો સામનો ના કરવો પડે. મેળામાં 1 એન્ટ્રી ફન વર્લ્ડ ખાતેથી અને ત્યારે બીજી એન્ટ્રી રમેશ પારેખ રંગ દર્શન તરફથી આપવામાં આવી છે. ત્યારે પોલીસ હેડ ક્વાર્ટર તરફ એકઝિટ ગેટ રાખવામાં આવ્યો છે જેમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે નહિ.