Rajkot: ગણેશ જાડેજાએ બહાર આવવા સેટિંગ પાડ્યું, ભાજપ નેતાની ગોઠવણ જુઓ વીડિયો

ગણેશ જાડેજાને જામીન મળશે તેવો ભાજપ નેતાનો દાવો ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયાનો વીડિયો થયો વાયરલ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનો દાવો ગણેશ જાડેજાએ જેલ બહાર આવવા સેટિંગ પાડ્યું છે. જેમાં ભાજપ નેતાએ ગોઠવણ કરી હોવાની ચર્ચાઓ વેગ પકડ્યો છે. તેમાં વીડિયો સામે આવ્યો છે. જેમાં ગણેશ જાડેજાને જામીન મળશે તેવો ભાજપ નેતાનો દાવો છે. ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયાનો વીડિયો આ મામલે વાયરલ થયો છે. તેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ દાવો કર્યો છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા વીડિયો વાયરલ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા વીડિયો કહી રહ્યાં છે કે ગણેશભાઈ આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે. ભાજપ નેતાને કેવી રીતે ખબર પડી કે બહાર આવશે? ત્યારે અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું છે કે ગણેશભાઈની તૈયારી છે. ગણેશભાઈ આવે ત્યારે એક કાર્યક્રમ ગોઠવીશું. અપહરણના ગુનામાં ગણેશ જાડેજા હાલ જેલમાં છે. હજુ ગણેશ જાડેજાને લઈ 19 સપ્ટેમ્બરે ચુકાદો આવશે. તો પછી ભાજપ નેતાને ક્યાંથી ખબર પડી કે બહાર આવશે. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવતા રાજકારણમાં માહોલ ગરમાયો છે. અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે ગણેશભાઈની તૈયારી છે ગોંડલ તાલુકાના દેવળા ખાતે લેઉઆ પટેલ સમાજ ખાતમુહૂર્ત સમયે જાહેરમાં નિવેદન આપ્યું છે. જેમાં અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે ગણેશભાઈની તૈયારી છે અને આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે. ગણેશભાઈ આવે ત્યારે એક કાર્યક્રમ ગોઠવશું. આપણા તાલુકા અને ગામમાં એકતા વધે તેવી ભગવાન પાસે પ્રાર્થના છે.

Rajkot: ગણેશ જાડેજાએ બહાર આવવા સેટિંગ પાડ્યું, ભાજપ નેતાની ગોઠવણ જુઓ વીડિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગણેશ જાડેજાને જામીન મળશે તેવો ભાજપ નેતાનો દાવો
  • ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયાનો વીડિયો થયો વાયરલ
  • રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનો દાવો

ગણેશ જાડેજાએ જેલ બહાર આવવા સેટિંગ પાડ્યું છે. જેમાં ભાજપ નેતાએ ગોઠવણ કરી હોવાની ચર્ચાઓ વેગ પકડ્યો છે. તેમાં વીડિયો સામે આવ્યો છે. જેમાં ગણેશ જાડેજાને જામીન મળશે તેવો ભાજપ નેતાનો દાવો છે. ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયાનો વીડિયો આ મામલે વાયરલ થયો છે. તેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ દાવો કર્યો છે.

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા વીડિયો વાયરલ

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા વીડિયો કહી રહ્યાં છે કે ગણેશભાઈ આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે. ભાજપ નેતાને કેવી રીતે ખબર પડી કે બહાર આવશે? ત્યારે અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું છે કે ગણેશભાઈની તૈયારી છે. ગણેશભાઈ આવે ત્યારે એક કાર્યક્રમ ગોઠવીશું. અપહરણના ગુનામાં ગણેશ જાડેજા હાલ જેલમાં છે. હજુ ગણેશ જાડેજાને લઈ 19 સપ્ટેમ્બરે ચુકાદો આવશે. તો પછી ભાજપ નેતાને ક્યાંથી ખબર પડી કે બહાર આવશે. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવતા રાજકારણમાં માહોલ ગરમાયો છે.

અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે ગણેશભાઈની તૈયારી છે

ગોંડલ તાલુકાના દેવળા ખાતે લેઉઆ પટેલ સમાજ ખાતમુહૂર્ત સમયે જાહેરમાં નિવેદન આપ્યું છે. જેમાં અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે ગણેશભાઈની તૈયારી છે અને આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે. ગણેશભાઈ આવે ત્યારે એક કાર્યક્રમ ગોઠવશું. આપણા તાલુકા અને ગામમાં એકતા વધે તેવી ભગવાન પાસે પ્રાર્થના છે.