Rajkot: સા'ગઠિયા'નો જેલમાં ચિઠ્ઠી 'કાંડ', પોલીસની પારખુ નજરે પકડી પાડ્યો

સાગઠિયા જેલમાં પણ હરકતોથી બાજ નથી આવતો રક્ષાબંધનની ઉજવણીમાં બહેને એક ચિઠ્ઠી આપી સાગઠીયાને આપવામાં આવેલી ચિઠ્ઠીથી ગરમાવો રાજકોટનો મનસુખ સાગઠિયા જેલમાં પણ હરકતોથી બાજ આવતો નથી. જેમાં રાજકોટમાં મનસુખ સાગઠિયાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. રક્ષાબંધનની ઉજવણીમાં બહેને એક ચિઠ્ઠી આપી હતી. પોલીસની નજર પડતા ચિઠ્ઠી પરત આપવામાં આવી હતી.આજે જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઇ રહી છે જો કે ચિઠ્ઠિમાં શું લખ્યું હતું કે પ્રશ્નાર્થ ! રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપી રાજકોટ જેલમાં પણ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયા હરકતોથી બાજ આવતો નથી. જેમાં રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપી હતી. જોકે પોલીસની નજર પડી જતા આ ચિઠ્ઠી પરત આપવામાં આવી છે. આજે જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઇ રહી છે ત્યારે આ હરકત સામે આવી છે. જેમાં વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠિયાને તેના બહેને આજે રાખડી બાંધી હતી. તેમાં પૂર્વ TPO મનસુખ સાગઠિયા જલ્દીથી જેલમાંથી છૂટે તે માટે બહેને પ્રાર્થના કરી હતી. સાગઠીયાને આપવામાં આવેલી ચિઠ્ઠીથી ભારે ગરમાવો જગાવ્યો આજે મધ્યસ્થ જેલમાં કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. તેમાં રક્ષાબંધનની ઉજવણી સમયે મનસુખ સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપતા ચકચાર મચી ગઇ છે. સાગઠીયાને બહેન રાખડી બાંધવા જેલમાં આવી હતી. તે સમયે રાખડી બાંધતી વખતે બહેને સાગઠીયાના હાથમાં એક સફેદ રંગ ચિઠ્ઠીની ચબરખી મુકી દીધી હતી. જો કે ત્યાં હાજર રહેલા જેલના પોલીસ અધિકારીની નજર પડી ગઇ હતી. તેથી પોલીસની નજર પડી જતા આ ચિઠ્ઠી પરત આપવામાં આવી હતી. જેમાં બીજી તરફ સવાલ થઇ રહ્યો છે કે ચિઠ્ઠિમાં શું લખ્યું હતું. ચિઠ્ઠીએ અનેક પ્રશ્નાર્થો સર્જ્યા છે. સાગઠીયાને આપવામાં આવેલી ચિઠ્ઠીથી ભારે ગરમાવો જગાવ્યો છે.

Rajkot: સા'ગઠિયા'નો જેલમાં ચિઠ્ઠી 'કાંડ', પોલીસની પારખુ નજરે પકડી પાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાગઠિયા જેલમાં પણ હરકતોથી બાજ નથી આવતો
  • રક્ષાબંધનની ઉજવણીમાં બહેને એક ચિઠ્ઠી આપી
  • સાગઠીયાને આપવામાં આવેલી ચિઠ્ઠીથી ગરમાવો

રાજકોટનો મનસુખ સાગઠિયા જેલમાં પણ હરકતોથી બાજ આવતો નથી. જેમાં રાજકોટમાં મનસુખ સાગઠિયાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. રક્ષાબંધનની ઉજવણીમાં બહેને એક ચિઠ્ઠી આપી હતી. પોલીસની નજર પડતા ચિઠ્ઠી પરત આપવામાં આવી હતી.આજે જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઇ રહી છે જો કે ચિઠ્ઠિમાં શું લખ્યું હતું કે પ્રશ્નાર્થ !

રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપી

રાજકોટ જેલમાં પણ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયા હરકતોથી બાજ આવતો નથી. જેમાં રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપી હતી. જોકે પોલીસની નજર પડી જતા આ ચિઠ્ઠી પરત આપવામાં આવી છે. આજે જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઇ રહી છે ત્યારે આ હરકત સામે આવી છે. જેમાં વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠિયાને તેના બહેને આજે રાખડી બાંધી હતી. તેમાં પૂર્વ TPO મનસુખ સાગઠિયા જલ્દીથી જેલમાંથી છૂટે તે માટે બહેને પ્રાર્થના કરી હતી.

સાગઠીયાને આપવામાં આવેલી ચિઠ્ઠીથી ભારે ગરમાવો જગાવ્યો

આજે મધ્યસ્થ જેલમાં કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. તેમાં રક્ષાબંધનની ઉજવણી સમયે મનસુખ સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપતા ચકચાર મચી ગઇ છે. સાગઠીયાને બહેન રાખડી બાંધવા જેલમાં આવી હતી. તે સમયે રાખડી બાંધતી વખતે બહેને સાગઠીયાના હાથમાં એક સફેદ રંગ ચિઠ્ઠીની ચબરખી મુકી દીધી હતી. જો કે ત્યાં હાજર રહેલા જેલના પોલીસ અધિકારીની નજર પડી ગઇ હતી. તેથી પોલીસની નજર પડી જતા આ ચિઠ્ઠી પરત આપવામાં આવી હતી. જેમાં બીજી તરફ સવાલ થઇ રહ્યો છે કે ચિઠ્ઠિમાં શું લખ્યું હતું. ચિઠ્ઠીએ અનેક પ્રશ્નાર્થો સર્જ્યા છે. સાગઠીયાને આપવામાં આવેલી ચિઠ્ઠીથી ભારે ગરમાવો જગાવ્યો છે.