Rainને લઈ હવામાન વિભાગની આગાહી,રાજયમાં આજે સાર્વત્રિક વરસાદ થવાની શકયતા,જુઓ Video

રાજયના મોટાભાગના શહેરોમાં આજે યેલો અલર્ટ આવતીકાલે નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, વડોદરા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે ત્યારે આગામી 5 દિવસ માછીમારિને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.રાજયમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજયના મોટાભાગના શહેરોમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.2 ઓગસ્ટે કયા અપાઈ વરસાદની આગાહી 2 ઓગસ્ટે ડાંગ, નવસારી,વલસાડ, તાપી,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 ઓગસ્ટે કયા અપાઈ વરસાદની આગાહી 3 ઓગસ્ટે નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ,નવસારી, વલસાડ,તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 ઓગસ્ટે કયા અપાઈ વરસાદની આગાહી 4 ઓગસ્ટે અમરેલી,ભાવનગર,ગીરસોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 3 અને 4 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.સાથે સાથે માછીમારોને દરીયો ના ખેડૂવા સૂચના અપાઈ છે દરિયામાં 55 કિમી પ્રતિ સ્પીડે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. શું કહે છે અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. નદીઓમાં પૂર પણ આવી શકે છે તેમ જણાવ્યું છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. તેમજ મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ છે.

Rainને લઈ હવામાન વિભાગની આગાહી,રાજયમાં આજે સાર્વત્રિક વરસાદ થવાની શકયતા,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયના મોટાભાગના શહેરોમાં આજે યેલો અલર્ટ
  • આવતીકાલે નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
  • દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, વડોદરા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે ત્યારે આગામી 5 દિવસ માછીમારિને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.રાજયમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજયના મોટાભાગના શહેરોમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

2 ઓગસ્ટે કયા અપાઈ વરસાદની આગાહી

2 ઓગસ્ટે ડાંગ, નવસારી,વલસાડ, તાપી,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

3 ઓગસ્ટે કયા અપાઈ વરસાદની આગાહી

3 ઓગસ્ટે નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ,નવસારી, વલસાડ,તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 ઓગસ્ટે કયા અપાઈ વરસાદની આગાહી

4 ઓગસ્ટે અમરેલી,ભાવનગર,ગીરસોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.



માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 3 અને 4 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.સાથે સાથે માછીમારોને દરીયો ના ખેડૂવા સૂચના અપાઈ છે દરિયામાં 55 કિમી પ્રતિ સ્પીડે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. નદીઓમાં પૂર પણ આવી શકે છે તેમ જણાવ્યું છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. તેમજ મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ છે.