Rajkotમાં 1.95 લાખના એમડી ડ્રગ્સ સાથે એસઓજીએ જલાલમિયા કાદરીની કરી ધરપકડ
રાજકોટમાં ફરી ડ્રગ્સ ઝડપાયાની ઘટના બની છે,રાજકોટ એસઓજીએ બાતમીના આધારે એક શખ્સની ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.રાજકોટમાં 1.95 લાખથી વધુની ડ્રગ્સ સાથે એસઓજીએ આરોપીની ધરપકડ કરી છે,પોલીસે કુલ મળીને 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,અને ડ્રગ્સ કયાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથધરી છે. પોલીસે બાતમીના આધારે ઝડપ્યો આરોપીને રાજકોટ એસઓજી પોલીસને બાતમી હતી કે જલાલમિયા કાદરી નામનો શખ્સ ડ્રગ્સ લઈને આવી રહ્યો છે ત્યારે પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી તો તેની તપાસમાં તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતુ.પોલીસે જામનગર રોડ પરથી આરોપીની ધરપકડ કરી છે અને આ આરોપી સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલુ છે તેને લઈ પણ તપાસ હાથધરી છે. પોલીસની તપાસ વધુ ઝડપી બની સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને મુદ્દામાલ સિઝ કર્યો છે,પોલીસની તપાસમાં વધુ શું ખુલાસા આવે છે તેને લઈ હજી કોઈ માહિતી સામે આવી નથી પરંતુ પોલીસ દ્રારા આ ડ્ર્ગ્સ આરોપી કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો અને કેટલા સમયથી ધંધો કરે છે તે દિશામાં તપાસ હાથધરી છે,આરોપીને કોઈ ડ્રગ્સ આપવા આવ્યું હતુ કે કોઈ પાસે મંગાવ્યું હતુ તે દિશામાં પણ વધુ તપાસ હાથધરી છે.ત્યારે પોલીસ મિડીયા સમક્ષ શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ફરી ડ્રગ્સ ઝડપાયાની ઘટના બની છે,રાજકોટ એસઓજીએ બાતમીના આધારે એક શખ્સની ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.રાજકોટમાં 1.95 લાખથી વધુની ડ્રગ્સ સાથે એસઓજીએ આરોપીની ધરપકડ કરી છે,પોલીસે કુલ મળીને 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,અને ડ્રગ્સ કયાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથધરી છે.
પોલીસે બાતમીના આધારે ઝડપ્યો આરોપીને
રાજકોટ એસઓજી પોલીસને બાતમી હતી કે જલાલમિયા કાદરી નામનો શખ્સ ડ્રગ્સ લઈને આવી રહ્યો છે ત્યારે પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી તો તેની તપાસમાં તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતુ.પોલીસે જામનગર રોડ પરથી આરોપીની ધરપકડ કરી છે અને આ આરોપી સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલુ છે તેને લઈ પણ તપાસ હાથધરી છે.
પોલીસની તપાસ વધુ ઝડપી બની
સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને મુદ્દામાલ સિઝ કર્યો છે,પોલીસની તપાસમાં વધુ શું ખુલાસા આવે છે તેને લઈ હજી કોઈ માહિતી સામે આવી નથી પરંતુ પોલીસ દ્રારા આ ડ્ર્ગ્સ આરોપી કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો અને કેટલા સમયથી ધંધો કરે છે તે દિશામાં તપાસ હાથધરી છે,આરોપીને કોઈ ડ્રગ્સ આપવા આવ્યું હતુ કે કોઈ પાસે મંગાવ્યું હતુ તે દિશામાં પણ વધુ તપાસ હાથધરી છે.ત્યારે પોલીસ મિડીયા સમક્ષ શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.