Rain: તાપી નદીથી નવસારીમાં પૂરનું સંકટ, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

ડોલવણનું પદમડુંગરી ઇકો ટુરિઝમ બંધ ડાંગમાં ભારે વરસાદને પગલે અંબિકા ગાંડીતૂર  સુરતમાં તાપી નદીનું જળસ્તર વધ્યું છે તાપી નદીથી નવસારી માટે પૂરનું સંકટ ઉભુ થયુ છે. ડોલવણનું પદમડુંગરી ઇકો ટુરિઝમ બંધ થયુ છે. વરસાદી પાણી ભરાતા બંધ કરાયું છે. ડાંગમાં ભારે વરસાદને પગલે અંબિકા નદિ ગાંડીતૂર બની છે. ડોલવણના પદમડુંગરીથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ચુનાવાડી, રાયગઢ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. લોકોનો પદમડુંગરી સાથે સીધો સંપર્ક તૂટ્યો લોકોનો પદમડુંગરી સાથે સીધો સંપર્ક તૂટ્યો છે. ડોલવણનું પદમડુંગરી ઇકો ટુરિઝમ પાણી ભરાતા બંધ કરાયુ છે. ઉપરવાસ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. જેમાં સવારે 6થી 2 વાગ્યા સુધી 224 તાલુકામાં વરસાદ છે. સૌથી વધુ બોરસદમાં 8 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ મોરવા હડફમાં સાડા 7 ઇંચ વરસાદ પડ્યો છે. તથા નડિયાદમાં 7 ઇંચ, નખત્રાણામાં 7 ઇંચ વરસાદ આવ્યો છે. આણંદ, ખંભાત, તારાપુર, વડોદરામાં 7 ઇંચ તથા સૌજીત્રા અને શહેરામાં 6-6 ઇંચ વરસાદ આવ્યો છે.  સુરતમાં તાપી નદીનું જળસ્તર વધ્યું છે ગોધરા, પેટલાદમાં 5-5 ઇંચ વરસાદ સાથે પાદરા, ડેસર, ઉમરેઠ, લીમખેડામાં સાડા 4 ઇંચ આવ્યો છે.ધોળકા, ગળતેશ્વર, માતરમાં 4-4 ઇંચ વરસાદ સાથે બાલાસિનોર, હાલોલ, ઘોઘંબામાં 4-4 ઇંચ વરસાદ અને વઘઇ, સાવલીમાં સાડા 3 ઇંચ વરસાદ સાથે જાબુંઘોડા, આંકલાવમાં સાડા 3 ઇંચ વરસાદ અને ધંધુકા, કચ્છના માંડવીમાં સાડા 3 ઇંચ વરસાદ તથા મેઘરજ, આહવા, સુબિરમાં 3-3 ઇંચ વરસાદ આવ્યો છે. ખેડા, જોડિયા, છોટાઉદેપુર, ટંકારામાં 3-3 ઇંચ તેમજ સુરતમાં તાપી નદીનું જળસ્તર વધ્યું છે.

Rain: તાપી નદીથી નવસારીમાં પૂરનું સંકટ, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડોલવણનું પદમડુંગરી ઇકો ટુરિઝમ બંધ
  • ડાંગમાં ભારે વરસાદને પગલે અંબિકા ગાંડીતૂર
  •  સુરતમાં તાપી નદીનું જળસ્તર વધ્યું છે

તાપી નદીથી નવસારી માટે પૂરનું સંકટ ઉભુ થયુ છે. ડોલવણનું પદમડુંગરી ઇકો ટુરિઝમ બંધ થયુ છે. વરસાદી પાણી ભરાતા બંધ કરાયું છે. ડાંગમાં ભારે વરસાદને પગલે અંબિકા નદિ ગાંડીતૂર બની છે. ડોલવણના પદમડુંગરીથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ચુનાવાડી, રાયગઢ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

લોકોનો પદમડુંગરી સાથે સીધો સંપર્ક તૂટ્યો

લોકોનો પદમડુંગરી સાથે સીધો સંપર્ક તૂટ્યો છે. ડોલવણનું પદમડુંગરી ઇકો ટુરિઝમ પાણી ભરાતા બંધ કરાયુ છે. ઉપરવાસ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. જેમાં સવારે 6થી 2 વાગ્યા સુધી 224 તાલુકામાં વરસાદ છે. સૌથી વધુ બોરસદમાં 8 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ મોરવા હડફમાં સાડા 7 ઇંચ વરસાદ પડ્યો છે. તથા નડિયાદમાં 7 ઇંચ, નખત્રાણામાં 7 ઇંચ વરસાદ આવ્યો છે. આણંદ, ખંભાત, તારાપુર, વડોદરામાં 7 ઇંચ તથા સૌજીત્રા અને શહેરામાં 6-6 ઇંચ વરસાદ આવ્યો છે.

 સુરતમાં તાપી નદીનું જળસ્તર વધ્યું છે

ગોધરા, પેટલાદમાં 5-5 ઇંચ વરસાદ સાથે પાદરા, ડેસર, ઉમરેઠ, લીમખેડામાં સાડા 4 ઇંચ આવ્યો છે.ધોળકા, ગળતેશ્વર, માતરમાં 4-4 ઇંચ વરસાદ સાથે બાલાસિનોર, હાલોલ, ઘોઘંબામાં 4-4 ઇંચ વરસાદ અને વઘઇ, સાવલીમાં સાડા 3 ઇંચ વરસાદ સાથે જાબુંઘોડા, આંકલાવમાં સાડા 3 ઇંચ વરસાદ અને ધંધુકા, કચ્છના માંડવીમાં સાડા 3 ઇંચ વરસાદ તથા મેઘરજ, આહવા, સુબિરમાં 3-3 ઇંચ વરસાદ આવ્યો છે. ખેડા, જોડિયા, છોટાઉદેપુર, ટંકારામાં 3-3 ઇંચ તેમજ સુરતમાં તાપી નદીનું જળસ્તર વધ્યું છે.