PMના કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતી મહિલા કૉન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: અમદાવાદમાં આજે સોમવારે (25 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શૉ થયો હતો. વડાપ્રધાનનો બંદોબસ્ત પતાવી પરત આવતા મહિલા કૉન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
બે મહિલા કર્મચારીનું મોત
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના કઠવાડા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીસ બંદોબસ્ત સુપેરે સંભાળીને પાછા ફરતા બે મહિલા કર્મચારીઓને ગમખ્વાર અકસ્માત નડયો હતો. જેમાં એક્ટિવા લઈને જતી વખતે ડમ્પરચાલકે ટક્કર મારતાં મહિલા પોલીસકર્મી અને 108 મહિલા કર્મચારીને કચડી નાખ્યા હતા.
What's Your Reaction?






