Patan: આ સાહસ જીવલેણ સાબિત થઈ શકે છે !!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચાણસ્મા : ચાણસ્મા તાલુકાના છમીસા ગામ નજીક પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં એક જીવલેણ બની શકે તેવું દ્રશ્ય સંદેશના કેમેરામાં ક્લિક થયું હતું. જેમાં બ્રાહ્મણવાડા ગામથી મણીયારી તરફ્ના માર્ગ પર આવેલ નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં શનિવારે બપોરના સમયે કેનાલમાં ઊતરીને કેટલીક મહિલાઓ કપડા ધોતાં જોવા મળી હતી. જોકે કોઈ વખત પગ લપસવા જેવો બનાવ બનવા પામે તો કેનાલમાં ડુબી જવાની પણ શક્યતા રહેતી હોય છે. જેથી આ સાહસ કોઈ વખત જીવલેણ પણ બની શકે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

