OMG ! Bharuchના જંબુસરમાં મહિલા ગટરમાં ખાબકતા માંડ-માંડ બચી,જુઓ Video

વરસાદી માહોલમાં મહિલા ગટરમાં ખાબકી હદીસ મસ્જિદની સામે આવેલી ગટરમાં પડી મહિલા વારંવાર ગટરમાં લોકોના પડવાના બનાવો ભરૂચના જંબુસરમાં આવેલ એહલે હદીસ મસ્જિદની સામે ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી હતી,તો સ્થાનિકોએ આ મહિલાને ગટરમાંથી બહાર કાઢી હતી,જો અહીંયા કોઈ સ્થાનિકો હાજર ના હોત તો આ મહિલા ગટરમાં અંદર ઉતરી ગઈ હોત તો નવાઈ નહી,જંબુસર નગરપાલિકા કુંભકર્ણ નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે,નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું ? શું કરે છે નગરપાલિકા ? જંબુસરમાં વરસાદી માહોલ વચ્ચે ગટરમાં એક મહિલા ખાબાકી હતી,તો સ્થાનિકો દ્રારા આ મહિલાને ઉંચકીને સાઈડમા બેસાડી હતી,એહલે હદીસ મસ્જિદની સામે આવેલી ગટર સ્થાનિકો માટે માથાના દુખાવો સમાન બની છે.વારંવાર આ ગટરમાં નગરજનો ખાબકવાના બનાવો બન્યા પરંતુ જંબુસર નગરપાલિકા કુંભકરણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે,તંત્ર દ્રારા આ ગટરની ઉપર ઢાંકણું મૂકવાની કે તેને સમારકામ કરવાની કોઈ કામગીરી કરાઈ નથી. નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન ખાડામાં ? વરસાદની સિઝન પહેલા નગરપાલિકા તેમજ કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી કરાતી હોય છે,પરંતુ નગરપાલિકાએ કેવી કામગીરી કરી હશે તેનું ઉદાહરણ સામે આવ્યું છે,જંબુસરમાં મહિલા ગટરમાં ખાબકતા તેમને સામાન્ય ઈજા પહોંચી છે,તો આ ગટરમાં વાહનચાલકોના વાહન પણ ફસાઈ જવાની ઘટના બની છે,પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.તંત્ર કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે કે શું ? આ ગટરમાં અનેક લોકો પડયા જંબુસરની આ ગટરમાં અનેક લોકો પડયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે,સ્થાનિકોનું એ પણ કહેવું છે કે જયારે ભારે વરસાદ પડે ત્યારે આ ગટર દેખાતી નથી અને કોઈ ચાલતુ જતુ હોય તો તે જરૂરથી આ ગટરમાં પડે છે અને તેમનો જીવ પણ જઈ શકે છે,નગરપાલિકાને વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવતું નથી.ત્યારે અગામી સમયમાં આ તંત્ર આળસ ખંખેરીને આ ગટરનું સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે.

OMG ! Bharuchના જંબુસરમાં મહિલા ગટરમાં ખાબકતા માંડ-માંડ બચી,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી માહોલમાં મહિલા ગટરમાં ખાબકી
  • હદીસ મસ્જિદની સામે આવેલી ગટરમાં પડી મહિલા
  • વારંવાર ગટરમાં લોકોના પડવાના બનાવો

ભરૂચના જંબુસરમાં આવેલ એહલે હદીસ મસ્જિદની સામે ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી હતી,તો સ્થાનિકોએ આ મહિલાને ગટરમાંથી બહાર કાઢી હતી,જો અહીંયા કોઈ સ્થાનિકો હાજર ના હોત તો આ મહિલા ગટરમાં અંદર ઉતરી ગઈ હોત તો નવાઈ નહી,જંબુસર નગરપાલિકા કુંભકર્ણ નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે,નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું ?

શું કરે છે નગરપાલિકા ?

જંબુસરમાં વરસાદી માહોલ વચ્ચે ગટરમાં એક મહિલા ખાબાકી હતી,તો સ્થાનિકો દ્રારા આ મહિલાને ઉંચકીને સાઈડમા બેસાડી હતી,એહલે હદીસ મસ્જિદની સામે આવેલી ગટર સ્થાનિકો માટે માથાના દુખાવો સમાન બની છે.વારંવાર આ ગટરમાં નગરજનો ખાબકવાના બનાવો બન્યા પરંતુ જંબુસર નગરપાલિકા કુંભકરણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે,તંત્ર દ્રારા આ ગટરની ઉપર ઢાંકણું મૂકવાની કે તેને સમારકામ કરવાની કોઈ કામગીરી કરાઈ નથી.


નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન ખાડામાં ?

વરસાદની સિઝન પહેલા નગરપાલિકા તેમજ કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી કરાતી હોય છે,પરંતુ નગરપાલિકાએ કેવી કામગીરી કરી હશે તેનું ઉદાહરણ સામે આવ્યું છે,જંબુસરમાં મહિલા ગટરમાં ખાબકતા તેમને સામાન્ય ઈજા પહોંચી છે,તો આ ગટરમાં વાહનચાલકોના વાહન પણ ફસાઈ જવાની ઘટના બની છે,પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.તંત્ર કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે કે શું ?

આ ગટરમાં અનેક લોકો પડયા

જંબુસરની આ ગટરમાં અનેક લોકો પડયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે,સ્થાનિકોનું એ પણ કહેવું છે કે જયારે ભારે વરસાદ પડે ત્યારે આ ગટર દેખાતી નથી અને કોઈ ચાલતુ જતુ હોય તો તે જરૂરથી આ ગટરમાં પડે છે અને તેમનો જીવ પણ જઈ શકે છે,નગરપાલિકાને વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવતું નથી.ત્યારે અગામી સમયમાં આ તંત્ર આળસ ખંખેરીને આ ગટરનું સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે.