Navsari: બીલીમોરામાં જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા, કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી

રાજ્યમાં મંદિરો બાદ હવે તસ્કરોના નિશાન પર દેરાસરો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નવસારીના બીલીમોરામાં ગોહરબાગ વિસ્તારના જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ જૈન દેરાસરમાંથી  કિંમતી મૂર્તિઓ,સોના-ચાંદી સહિત રોકડની ચોરી કરી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. પોલીસે CCTV ફૂટેજ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે.બીલીમોરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની તસ્કરોએ ચોરી કરી છે. સવારે પૂજારી દેરાસર આવતાં સામાન વેરવિખેર જોઈ આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.  ઘટનાની ગંભીરતા જોતા બીલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.શિયાળાની શરૂઆત થતાં ચોરીની ઘટનામાં વધારો થવા લાગ્યો છે. ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠ્યાં છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરામાં ચોરીની ઘટના બની છે. બીલીમોરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાં ચોરી થઈ હતી. દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી થઈ હતી. સવારે પૂજારી દેરાસર આવતાં સામાન વેરવિખેર જોઈ હતી. બાદમાં આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા બીલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધવાની શરૂ કરી હતી. પોલીસે ડોગ સ્કવર્ડ, CCTVની મદદથી તપાસ શરૂ કરી હતી.

Navsari: બીલીમોરામાં જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા, કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં મંદિરો બાદ હવે તસ્કરોના નિશાન પર દેરાસરો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નવસારીના બીલીમોરામાં ગોહરબાગ વિસ્તારના જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ જૈન દેરાસરમાંથી  કિંમતી મૂર્તિઓ,સોના-ચાંદી સહિત રોકડની ચોરી કરી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. પોલીસે CCTV ફૂટેજ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે.

બીલીમોરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની તસ્કરોએ ચોરી કરી છે. સવારે પૂજારી દેરાસર આવતાં સામાન વેરવિખેર જોઈ આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.  ઘટનાની ગંભીરતા જોતા બીલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.

શિયાળાની શરૂઆત થતાં ચોરીની ઘટનામાં વધારો થવા લાગ્યો છે. ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠ્યાં છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરામાં ચોરીની ઘટના બની છે. બીલીમોરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાં ચોરી થઈ હતી. દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી થઈ હતી. સવારે પૂજારી દેરાસર આવતાં સામાન વેરવિખેર જોઈ હતી. બાદમાં આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા બીલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધવાની શરૂ કરી હતી. પોલીસે ડોગ સ્કવર્ડ, CCTVની મદદથી તપાસ શરૂ કરી હતી.