Navsari : ચીખલીમાં લુખ્ખા તત્વોનો આતંક, ટેમ્પો ચાલકને પાછળથી હોર્ન મારી હેરાન કર્યા બાદ માર મરાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારીના ચીખલી તાલુકામાં લુખ્ખા તત્વો દ્વારા ટેમ્પો ચાલક પર થયેલા હુમલાના મુદ્દે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે..
ટેમ્પો ચાલકને માર માર્યો
ચીખલી અટગામ માર્ગ પર આવેલ ખરેરા નદીના બ્રિજ પર આ ઘટના બની હતી, જ્યાં ધવલ આહિર નામના ટેમ્પો ચાલકને 10 થી વધુ લુખ્ખા તત્વોએ માર માર્યો હતો
પાછળથી હોર્ન મારીને હેરાન કરવામાં આવ્યો
ઘટના મુજબ, ટેમ્પો ચાલક ધવલ આહિરને કારણ વગર પાછળથી હોર્ન મારીને હેરાન કરવામાં આવ્યો હતો અને ટેમ્પોના કાચ પથ્થર મારી તોડી નાંખ્યા હતાટેમ્પો ચાલકને લાકડાના ફટકા માર્યા
ત્યારબાદ 10થી વધુ લોકોએ ટેમ્પો ચાલકને લાકડાના ફટકા માર્યા હતા જેમાં ટેમ્પો ચાલક ધવલ આહિરની આંગળીમાં ફ્રેક્ચર થઇ ગયું હતું ચીખલી પોલીસમાં લેખિત રજૂઆત
ટેમ્પો ચાલકે આ બાબતની ચીખલી પોલીસમાં લેખિત રજૂઆત કરી છે, અને આ લુખ્ખા તત્વોને ઝડપી લેવા અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો--- Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

