Navli Navratri 2024: નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, યુવતીઓમાં વધ્યો ટેટુનો ક્રેઝ

નવરાત્રિને લઈ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવતીઓમાં ટેટુનું ઘેલું જોવા મળી રહ્યું છે. ત્યારે લોકો આકર્ષણનું કેન્દ્ર બનવા માટે ટેટુ બનવડાવી રહ્યા છે. નવરાત્રિમાં થીમ બેઝ ટેટુ સાથે ખેલૈયાઓ ટેટુ દોરાવી ગરબે ઘુમશે.બોડી પર ટેટુ ચીતરાવવાનો ખેલૈયાઓમાં ક્રેઝ મહત્વનું કહી શકાય કે, નવરાત્રિમાં આકર્ષણનું કેન્દ્ર બનવા માટે યુવતીઓમાં રંગબેરંગી રંગોથી બોડી પર ટેટુ ચીતરાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને લઈને અલગ અલગ થીમ પર યુવતીઓ ટેટુ બનાવડાવી રહી છે. તો સાથે જ 100 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીના ટેટુ બનાવડાવામાં આવી રહ્યા છે. ખેલૈયાઓ વોટર પ્રુફ ટેટુ દોરાવી ઘુમશે ગરબે ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં આ વખતે ખેલૈયાઓ વોટર પ્રુફ ટેટુ દોરાવી ગરબે ઘુમશે. સાથે જ મહત્વનું કહી શકાય કે, વુમન્સ સેફટી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થીમ પર ટેટુ બનાવડાવામાં આવી રહ્યા છે. સાથે જ અયોધ્યા રામ મંદિરની થીમ પર ટેટુનો ક્રેઝ વધ્યો છે. અમદાવાદની નવરાત્રિની વાત જ કઈક અલગ હોય નવરાત્રિનું નામ પડે એટલે સૌ કોઈના મનમાં ગુજરાત પહેલું નામ આવે. ગુજરાતની નવરાત્રિ ખૂબ જ ફેમસ છે. અને એમાં પણ અમદાવાદની નવરાત્રિની વાત જ કઈક અલગ હોય છે. નવરાત્રિની ખરીદીની વાત હોય કે પછી નવરાત્રિમાં ગરબે ઘૂમવાની અમદાવાદનું નામ મોખરે હોય છે.

Navli Navratri 2024: નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, યુવતીઓમાં વધ્યો ટેટુનો ક્રેઝ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિને લઈ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવતીઓમાં ટેટુનું ઘેલું જોવા મળી રહ્યું છે. ત્યારે લોકો આકર્ષણનું કેન્દ્ર બનવા માટે ટેટુ બનવડાવી રહ્યા છે. નવરાત્રિમાં થીમ બેઝ ટેટુ સાથે ખેલૈયાઓ ટેટુ દોરાવી ગરબે ઘુમશે.

બોડી પર ટેટુ ચીતરાવવાનો ખેલૈયાઓમાં ક્રેઝ

મહત્વનું કહી શકાય કે, નવરાત્રિમાં આકર્ષણનું કેન્દ્ર બનવા માટે યુવતીઓમાં રંગબેરંગી રંગોથી બોડી પર ટેટુ ચીતરાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને લઈને અલગ અલગ થીમ પર યુવતીઓ ટેટુ બનાવડાવી રહી છે. તો સાથે જ 100 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીના ટેટુ બનાવડાવામાં આવી રહ્યા છે.

ખેલૈયાઓ વોટર પ્રુફ ટેટુ દોરાવી ઘુમશે ગરબે

ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં આ વખતે ખેલૈયાઓ વોટર પ્રુફ ટેટુ દોરાવી ગરબે ઘુમશે. સાથે જ મહત્વનું કહી શકાય કે, વુમન્સ સેફટી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થીમ પર ટેટુ બનાવડાવામાં આવી રહ્યા છે. સાથે જ અયોધ્યા રામ મંદિરની થીમ પર ટેટુનો ક્રેઝ વધ્યો છે.

અમદાવાદની નવરાત્રિની વાત જ કઈક અલગ હોય

નવરાત્રિનું નામ પડે એટલે સૌ કોઈના મનમાં ગુજરાત પહેલું નામ આવે. ગુજરાતની નવરાત્રિ ખૂબ જ ફેમસ છે. અને એમાં પણ અમદાવાદની નવરાત્રિની વાત જ કઈક અલગ હોય છે. નવરાત્રિની ખરીદીની વાત હોય કે પછી નવરાત્રિમાં ગરબે ઘૂમવાની અમદાવાદનું નામ મોખરે હોય છે.