મોરબીમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. અહીંયા એક ફ્લેટની બહાર રાખેલા બુટ-ચપ્પલ ચોરી કરવાની ઘટના સામે આવી છે. ચોરો બુટ-ચપ્પલ ચોરી કરતા હોય તેવા CCTV સામે આવ્યા છે. બે બુકાનીધારી ઇસમો બુટ-ચપ્પલ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. આવી ઘટના સામે આવતા લોકોમાં રમુજ ફેલાઈ ગઈ છે.
બુટ-ચપ્પલ ચોરી કરવાની ઘટના સામે આવી
શહેરમાં અવારનવાર ચોરીના બનાવો સામે આવતા હોય છે. આ ચોરો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે હવે ચોરોએ લોકોના ચપ્પલ પણ છોડતા નથી તેની પણ ચોરી કરવા લાગ્યા છે. તેવામાં મોરબી શહેરમાં ચોરો બુટ-ચપ્પલ ચોરી કરતા હોય તેવા CCTV સામે આવ્યા છે.
બુટ-ચપ્પલ ચોરી કરતા હોય તેવા CCTV
બે બુકાનીધારી ઇસમો બુટ-ચપ્પલ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. અહીંયા એક ફ્લેટની બહાર રાખેલા બુટ-ચપ્પલ ચોરી કરવાની ઘટના સામે આવી છે. હવે તમે તમારા બુટ-ચપ્પલ સાચવીને રાખજો કારણ કે ચોરોએ એ પણ નહીં રહેવા નથી દેતા.