Kutch: અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં આતંક મચાવનાર લેડી ડોન રિયાની ધરપકડ

કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં વ્યાજખોરી અને અનેક ગુનાઓમાં સંડોવાયેલ લેડી માફિયા રિયા અને તેના ભાઈ-બહેન સામે પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરી છે. ત્રણેય આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય ભાઈ-બહેન ઘણાં સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. GUJCTOC એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જિલ્લામાં વ્યાજખોરી થકી આતંક મચાવનારા સામે GUJCTOC એકટ હેઠળ કાર્યવાહી થઈ હોય તેવો સંભવત પહેલો બનાવ છે. રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી, આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. પૂર્વ કચ્છ પોલીસે પ્રજાના હિતને ધ્યાને રાખીને ત્રણેય ભાઈ બહેન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે.

Kutch: અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં આતંક મચાવનાર લેડી ડોન રિયાની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં વ્યાજખોરી અને અનેક ગુનાઓમાં સંડોવાયેલ લેડી માફિયા રિયા અને તેના ભાઈ-બહેન સામે પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરી છે. ત્રણેય આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

ત્રણેય ભાઈ-બહેન ઘણાં સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. GUJCTOC એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જિલ્લામાં વ્યાજખોરી થકી આતંક મચાવનારા સામે GUJCTOC એકટ હેઠળ કાર્યવાહી થઈ હોય તેવો સંભવત પહેલો બનાવ છે. રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી, આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. પૂર્વ કચ્છ પોલીસે પ્રજાના હિતને ધ્યાને રાખીને ત્રણેય ભાઈ બહેન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે.