Junagadh: જૂનાગઢમાં બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો, વાયરલ ઇન્ફેક્શન કુલ 800 કેસ નોંધાયા
જૂનાગઢમાં બેવડી ઋતુમાં રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસ દરમિયાન શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી ઇન્ફેક્શનના કુલ 800 થી વધુ દર્દીઓ નોંધાયા છે.જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો દેખાયો છે સપ્ટેમ્બર માસ દરમિયાન શરદી ઉધરસ તાવ અને ઇન્ફેક્શનના કુલ 189 કેસ નોંધાયા હતા જેની સામે ઓક્ટોબરમાં 239 દર્દીઓ નોંધાયા છે બીજી તરફ ઝાડા ઉલટી ના સપ્ટેમ્બરમાં 99 કેસ હતા તો ઓક્ટોબરમાં ૨૪૯ દર્દીનો વધારો થયો છે જ્યારે ડેન્ગ્યુમાં ઓક્ટોબર માસ દરમિયાન 14 અને સપ્ટેમ્બરમાં 16 તેમજ મેલેરિયાના કુલ બે માસ દરમિયાન ૧૨ કેસ નોંધાયા છે. બેવડી ઋતુમાં રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે જે ખૂબ ચિંતિત છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક તૈનાત છે જ્યારે રોગચાળાના કેસોથી બચવા મેડિકલ સુપ્રીડેન્ટેડ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે આખી અસ્થિન ના કપડા પહેરવા તેમજ ઘરની આસપાસ ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવો અને રાત્રિના સમયે મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે. રોગચાળાના કેશો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી છે હજુ પણ તહેવારો પૂર્ણ થયા છે ત્યારે રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં બેવડી ઋતુમાં રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસ દરમિયાન શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી ઇન્ફેક્શનના કુલ 800 થી વધુ દર્દીઓ નોંધાયા છે.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો દેખાયો છે સપ્ટેમ્બર માસ દરમિયાન શરદી ઉધરસ તાવ અને ઇન્ફેક્શનના કુલ 189 કેસ નોંધાયા હતા જેની સામે ઓક્ટોબરમાં 239 દર્દીઓ નોંધાયા છે બીજી તરફ ઝાડા ઉલટી ના સપ્ટેમ્બરમાં 99 કેસ હતા તો ઓક્ટોબરમાં ૨૪૯ દર્દીનો વધારો થયો છે જ્યારે ડેન્ગ્યુમાં ઓક્ટોબર માસ દરમિયાન 14 અને સપ્ટેમ્બરમાં 16 તેમજ મેલેરિયાના કુલ બે માસ દરમિયાન ૧૨ કેસ નોંધાયા છે.
બેવડી ઋતુમાં રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે જે ખૂબ ચિંતિત છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક તૈનાત છે જ્યારે રોગચાળાના કેસોથી બચવા મેડિકલ સુપ્રીડેન્ટેડ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે આખી અસ્થિન ના કપડા પહેરવા તેમજ ઘરની આસપાસ ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવો અને રાત્રિના સમયે મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે. રોગચાળાના કેશો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી છે હજુ પણ તહેવારો પૂર્ણ થયા છે ત્યારે રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.