Junagadh ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો, લેટર વાયરલ થયો

જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. જેમાં 2022માં પક્ષ વિરોધી કાર્ય કર્યાનો પુરાવો સામે આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યાનો પુરાવો સામે આવ્યો છે. તેમાં માણાવદરના ઇન્ચાર્જ દિનેશ ટીલવાનો પત્ર વાયરલ થયો છે. તેમાં જૂનાગઢ જિ.સહકારી બેંકના ડાયરેક્ટર સામે આક્ષેપ થયા છે. જેઠા પાનેરાએ પક્ષ વિરોધી કામ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યાનો છે. ભાજપ આગેવાન નારાયણ સોલંકીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ભાજપ આગેવાન નારાયણ સોલંકીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં વંથલી તાલુકામાં દિનેશ ખટારીયા સહિતના લોકો સામે આક્ષેપ છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ સામે પણ આક્ષેપ છે. જેમાં મનોજ ઠુંમરનો પક્ષ વિરોધી કાર્ય કરનારાઓમાં ઉલ્લેખ છે સાથે જ વંથલીના અરજણ દેવરાણીયા, ભાવેશ મેંદપરાનો ઉલ્લેખ છે. તથા ચિરાગ રાજાણી, ચંદ્રેશ ખુટ, વિનુ રાજાણી સામે આક્ષેપ થયા છે. તેમાં જિલ્લા સંગઠન મહામંત્રી વી.ડી.કરડાણીનું કામ શંકાસ્પદ છે. તેમાં જુનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ લોકોએ પક્ષ વિરોધી કાર્ય કર્યા હોવાનો પુરાવો સામે આવ્યો 2022 વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના જ લોકોએ પક્ષ વિરોધી કાર્ય કર્યા હોવાનો પુરાવો સામે આવ્યો છે. તેમાં માણાવદર બેઠકના ઇન્ચાર્જ દિનેશ ટીલવાનો પત્ર વાયરલ થયો છે. તેમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર જેઠાભાઈ પાનેરાએ પક્ષ વિરોધી કામગીરી કરી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. માણાવદર તાલુકા ભાજપના આગેવાન નારાયણ સોલંકીએ પણ પક્ષ વિરોધી કામ કરેલુ છે. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કંચનબેન ડઢાણીયા પણ પક્ષ વિરોધી કામગીરીમાં સામેલ હતા. તેમજ વંથલી તાલુકામાં દિનેશ ખટારીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ અને મનોજ ઠુંમર સાથે વંથલીના અરજણ દેવરાણીયા ભાવેશ મેંદપરાની કામગીરી પણ શંકાસ્પદ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લા ભાજપમાં ચર્ચા શરૂ થઇ છે મેંદરડામાં ચિરાગ રાજાણી ચંદ્રેશ ખુટ અને વિનુ રાજાણી પક્ષ વિરોધી કાર્ય કર્યો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. જિલ્લા સંગઠન મહામંત્રી વીડી કરડાણી અને જિલ્લા ભાજપના હોદ્દેદારોની કામગીરી શંકાસ્પદ હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવતા સમગ્ર જિલ્લા ભાજપમાં ચર્ચા શરૂ થઇ છે.

Junagadh ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો, લેટર વાયરલ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. જેમાં 2022માં પક્ષ વિરોધી કાર્ય કર્યાનો પુરાવો સામે આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યાનો પુરાવો સામે આવ્યો છે. તેમાં માણાવદરના ઇન્ચાર્જ દિનેશ ટીલવાનો પત્ર વાયરલ થયો છે. તેમાં જૂનાગઢ જિ.સહકારી બેંકના ડાયરેક્ટર સામે આક્ષેપ થયા છે. જેઠા પાનેરાએ પક્ષ વિરોધી કામ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યાનો છે.

ભાજપ આગેવાન નારાયણ સોલંકીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો

ભાજપ આગેવાન નારાયણ સોલંકીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં વંથલી તાલુકામાં દિનેશ ખટારીયા સહિતના લોકો સામે આક્ષેપ છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ સામે પણ આક્ષેપ છે. જેમાં મનોજ ઠુંમરનો પક્ષ વિરોધી કાર્ય કરનારાઓમાં ઉલ્લેખ છે સાથે જ વંથલીના અરજણ દેવરાણીયા, ભાવેશ મેંદપરાનો ઉલ્લેખ છે. તથા ચિરાગ રાજાણી, ચંદ્રેશ ખુટ, વિનુ રાજાણી સામે આક્ષેપ થયા છે. તેમાં જિલ્લા સંગઠન મહામંત્રી વી.ડી.કરડાણીનું કામ શંકાસ્પદ છે. તેમાં જુનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

ભાજપના જ લોકોએ પક્ષ વિરોધી કાર્ય કર્યા હોવાનો પુરાવો સામે આવ્યો

2022 વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના જ લોકોએ પક્ષ વિરોધી કાર્ય કર્યા હોવાનો પુરાવો સામે આવ્યો છે. તેમાં માણાવદર બેઠકના ઇન્ચાર્જ દિનેશ ટીલવાનો પત્ર વાયરલ થયો છે. તેમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર જેઠાભાઈ પાનેરાએ પક્ષ વિરોધી કામગીરી કરી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. માણાવદર તાલુકા ભાજપના આગેવાન નારાયણ સોલંકીએ પણ પક્ષ વિરોધી કામ કરેલુ છે. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કંચનબેન ડઢાણીયા પણ પક્ષ વિરોધી કામગીરીમાં સામેલ હતા. તેમજ વંથલી તાલુકામાં દિનેશ ખટારીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ અને મનોજ ઠુંમર સાથે વંથલીના અરજણ દેવરાણીયા ભાવેશ મેંદપરાની કામગીરી પણ શંકાસ્પદ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમગ્ર જિલ્લા ભાજપમાં ચર્ચા શરૂ થઇ છે

મેંદરડામાં ચિરાગ રાજાણી ચંદ્રેશ ખુટ અને વિનુ રાજાણી પક્ષ વિરોધી કાર્ય કર્યો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. જિલ્લા સંગઠન મહામંત્રી વીડી કરડાણી અને જિલ્લા ભાજપના હોદ્દેદારોની કામગીરી શંકાસ્પદ હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવતા સમગ્ર જિલ્લા ભાજપમાં ચર્ચા શરૂ થઇ છે.