Junagadh: જૂનાગઢના સ્વામિનારાયણ ગુરૂકુળમાં વિદ્યાર્થીના મોત બાદ વિવાદ, જુઓ Video

જૂનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાજકોટના વિદ્યાર્થીના મોતથી વિવાદ સર્જાયો છે. જ્ઞાનબાગ વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળમાં ઓમ સાંગાણી નામના વિદ્યાર્થીનું રવિવારે મોત થયું હતું. જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાજકોટના વિદ્યાર્થીના મોત બાદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી જ્ઞાનબાગ ગુરુકુળમાં ધોરણ 6માં હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીની તબિયત ખરાબ થતા હોસ્પિટલ લઇ જવાયો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળક બીમાર હોવા છતાં તેની કોઇ જ સારવાર ન કરાવી હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગુરૂકુળની બેદરકારીને કારણે બાળકનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ બીમારીને કારણે બાળકનું મોત થયું હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. જુનાગઢના સ્વામિનારાયણ ગુરૂકુળમાં વિધાર્થીના મોતને લઇ વાલીઓમાં રોષની લાગણી વ્યાપી હતી. જ્ઞાનબાગ વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં આ બનાવ બન્યો હતો. ગત રવિવારના રોજ આ ગુરૂકુળમાંઓમ સાંગાણી નામના વિધાર્થીનું મોત થયું હતું. પરિવારજનોને બિમારીને કારણે વિધાર્થીનું મોત થયો હોવાનો સંસ્થાએ બચાવ કર્યો હતો. જો કે સંસ્થા દ્રારા બાળક બિમાર હોવા છતા સારવાર ન કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં બાળકની તબિયત નાદુરસ્ત હોવાનું દેખાઇ રહ્યું છે.જો કે સંસ્થા દ્રારા કોઇ જ સારવાર કરવામાં ન આવી હોવાનો વાલીઓનો આક્ષેપ છે. પોલીસ પણ પરિવારને જવાબ ન આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અંતિમ ક્ષણની બે કલાકના સીસીટીવી ફુટેજ દેખાડવામાં ન આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના મોતને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Junagadh: જૂનાગઢના સ્વામિનારાયણ ગુરૂકુળમાં વિદ્યાર્થીના મોત બાદ વિવાદ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાજકોટના વિદ્યાર્થીના મોતથી વિવાદ સર્જાયો છે. જ્ઞાનબાગ વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળમાં ઓમ સાંગાણી નામના વિદ્યાર્થીનું રવિવારે મોત થયું હતું.

જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાજકોટના વિદ્યાર્થીના મોત બાદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી જ્ઞાનબાગ ગુરુકુળમાં ધોરણ 6માં હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીની તબિયત ખરાબ થતા હોસ્પિટલ લઇ જવાયો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળક બીમાર હોવા છતાં તેની કોઇ જ સારવાર ન કરાવી હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગુરૂકુળની બેદરકારીને કારણે બાળકનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ બીમારીને કારણે બાળકનું મોત થયું હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. 

જુનાગઢના સ્વામિનારાયણ ગુરૂકુળમાં વિધાર્થીના મોતને લઇ વાલીઓમાં રોષની લાગણી વ્યાપી હતી. જ્ઞાનબાગ વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં આ બનાવ બન્યો હતો. ગત રવિવારના રોજ આ ગુરૂકુળમાંઓમ સાંગાણી નામના વિધાર્થીનું મોત થયું હતું. પરિવારજનોને બિમારીને કારણે વિધાર્થીનું મોત થયો હોવાનો સંસ્થાએ બચાવ કર્યો હતો. જો કે સંસ્થા દ્રારા બાળક બિમાર હોવા છતા સારવાર ન કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં બાળકની તબિયત નાદુરસ્ત હોવાનું દેખાઇ રહ્યું છે.જો કે સંસ્થા દ્રારા કોઇ જ સારવાર કરવામાં ન આવી હોવાનો વાલીઓનો આક્ષેપ છે. પોલીસ પણ પરિવારને જવાબ ન આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અંતિમ ક્ષણની બે કલાકના સીસીટીવી ફુટેજ દેખાડવામાં ન આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના મોતને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.