Jamnagarમાં નવરાત્રિ દરમિયાન લવ જેહાદની ઘટના ના બને તેને લઈ સ્પેશિયલ અભિયાન

જામનગરમાં હિન્દુ સેના દ્વારા નવરાત્રિ પહેલા લવ જેહાદની જાગૃતિ માટે એક પત્રિકા વિતરણ કરવામાં આવી છે અને નવરાત્રિ દરમિયાન દરેક ગરબા આયોજકો દરેક ખેલૈયાને કુમ-કુમ તિલક, માતાજીની પ્રસાદી અને આવતા લોકો પર ગૌ મૂત્રનો છંટકાવ કરવામાં આવે તેવી અપીલ કરી છે. આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જેહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાનની શરૂઆત કરી છે. લવ જેહાદના બને છે અનેક કિસ્સાઓ અત્યારે જામનગર સહીત સમગ્ર દેશ અને ગુજરાતમાં લવ જેહાદને લઇ અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે નવરાત્રિ આવી રહી છે જેને લઇ ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જેહાદ ને લઈ જાગૃત્તા ચલાવાઇ રહી છે ત્યારે હિન્દુ સેનાએ પણ જામનગરમાં હિન્દૂ સેના દ્વારા નવરાત્રિમાં લવ જેહાદની જાગૃતા માટે અને નવરાત્રિમાં વિધર્મીઓને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવો ગરબી સંચાલકોને સંદેશો પહોંચાડતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પત્રિકા વિતરણ જેમા જામનગરના ડીકેવી સર્કલ પાસે મુખ્ય વિસ્તારમાં આવતા જતા લોકોને લવ જેહાદ જાગૃતિ અર્થે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને લોકોને આ બાબતે સમજાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ મા હિન્દુ સેના દ્રારા 1000 થી વધારે પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતાં. વધુમાં સમગ્ર ગુજરાતના લગભગ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકો કે ખેલૈયા ના આઈ.ડી. પ્રુફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવતા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાડે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્ર નો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી અને ગુજરાતમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી કે રાસ ગરબાઓની અંદર ગાયકો, મુઝિક પાર્ટીઓ ઈલેક્ટ્રીક, મંડપ સર્વિસ, સિક્યુરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા. ગરબા સંચાલકોની રહેશે જવાબદારી અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી હિન્દુ સેનાએ આપી હતી. આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાન ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત હિંદુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, અશોકભાઈ સોલંકી સહિતના જિલ્લા યુવા ઉપપ્રમુખ સહિતના અનેક હિંદુ સેના સૈનિકો લવ જેહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા.  

Jamnagarમાં નવરાત્રિ દરમિયાન લવ જેહાદની ઘટના ના બને તેને લઈ સ્પેશિયલ અભિયાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં હિન્દુ સેના દ્વારા નવરાત્રિ પહેલા લવ જેહાદની જાગૃતિ માટે એક પત્રિકા વિતરણ કરવામાં આવી છે અને નવરાત્રિ દરમિયાન દરેક ગરબા આયોજકો દરેક ખેલૈયાને કુમ-કુમ તિલક, માતાજીની પ્રસાદી અને આવતા લોકો પર ગૌ મૂત્રનો છંટકાવ કરવામાં આવે તેવી અપીલ કરી છે. આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જેહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાનની શરૂઆત કરી છે.

લવ જેહાદના બને છે અનેક કિસ્સાઓ

અત્યારે જામનગર સહીત સમગ્ર દેશ અને ગુજરાતમાં લવ જેહાદને લઇ અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે નવરાત્રિ આવી રહી છે જેને લઇ ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જેહાદ ને લઈ જાગૃત્તા ચલાવાઇ રહી છે ત્યારે હિન્દુ સેનાએ પણ જામનગરમાં હિન્દૂ સેના દ્વારા નવરાત્રિમાં લવ જેહાદની જાગૃતા માટે અને નવરાત્રિમાં વિધર્મીઓને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવો ગરબી સંચાલકોને સંદેશો પહોંચાડતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


પત્રિકા વિતરણ

જેમા જામનગરના ડીકેવી સર્કલ પાસે મુખ્ય વિસ્તારમાં આવતા જતા લોકોને લવ જેહાદ જાગૃતિ અર્થે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને લોકોને આ બાબતે સમજાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ મા હિન્દુ સેના દ્રારા 1000 થી વધારે પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતાં. વધુમાં સમગ્ર ગુજરાતના લગભગ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકો કે ખેલૈયા ના આઈ.ડી. પ્રુફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવતા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાડે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્ર નો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી અને ગુજરાતમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી કે રાસ ગરબાઓની અંદર ગાયકો, મુઝિક પાર્ટીઓ ઈલેક્ટ્રીક, મંડપ સર્વિસ, સિક્યુરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા.


ગરબા સંચાલકોની રહેશે જવાબદારી

અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી હિન્દુ સેનાએ આપી હતી. આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાન ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત હિંદુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, અશોકભાઈ સોલંકી સહિતના જિલ્લા યુવા ઉપપ્રમુખ સહિતના અનેક હિંદુ સેના સૈનિકો લવ જેહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા.