Independence Day: ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા "હર ઘર તિરંગા" અભિયાન

78માં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણીભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બાઇક રેલીનું આયોજન"હર ઘર તિરંગા" અને "એક પેડ મા કે નામ અભિયાન78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. તેવામાં આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો અવનવા પ્રયાસ કરી રહ્યા છે. PM મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે જે હેઠળ લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પણ ખાસ અંદાજમાં તિરંગો ફરકાવ્યો છે.ભારતીય કોસ્ટ ગાર્ડ હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. આ અંતર્ગત ગાંધીનગર પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) ખાતે વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં 78મો સ્વતંત્રતા દિવસ નિમિતે  ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.78માં સ્વતંત્રતા પર્વને લઇ લોકોમાં ઉત્સાહ છે. દેશના નાગરિકો, ભારતીય જવાન, કર્મચારીઓ અને નેતાઓ "હર ઘર તિરંગા" અને "એક પેડ મા કે નામના અભિયાનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ICG પ્રાદેશિક મુખ્યાલય દ્વારા 13 અને 14 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીનગરમાં વોકાથોન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તિરંગા યાત્રા અને બાઇક રેલી દેશભક્તિની લાગણીઓ જગાડવા માટે રાષ્ટ્રીય ધ્વજ સાથેના રૂટ પરના પ્રેક્ષકોને આકર્ષિત કરી રહી હતી. આ રેલી ખાસ કરીને પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા નક્કી કરવામાં આવી હતી.  ICG નોર્થ વેસ્ટ રિજીયનમાં ICG યુનિટો દ્વારા જાળ, મુન્દ્રા, વાડીનાર, ઓખા, પોરબંદર, વેરાવળ, પીપાવાવ, સુરત ખાતે બાઇક રેલી, ધ્વજ વિતરણ, વૃક્ષારોપણ, સામુદાયિક ક્રિયાપ્રતિક્રિયા, ટાપુઓ પર ધ્વજવંદન વગેરે સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.  ICG ટુકડીએ અમદાવાદમાં ત્રિરંગા પરેડમાં પણ ભાગ લીધો હતો, જેમાં, ટુકડીએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માર્ચ-પાસ્ટ દ્વારા ઉત્સાહ દર્શાવ્યો હતો, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અને હર ઘર તિરંગો લહેરાવવા સૂચનાઓ આપી હતી.હર ઘર તિરંગા અભિયાનકોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામમાં ધ્વજ વિતરણ અને દરિયામાં સલામતી વિશેની માહિતી દર્શાવવામાં આવી હતી. ઇન્ડિયન નેવલ એર એન્ક્લેવ, કોચીની દિવાલો પર ત્રિરંગો ઝળહળ્યો હતો. મહત્વનું છે કે 78માં સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવા માટે કેન્દ્ર સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તમામ રાજ્યોમાં 15મી ઓગસ્ટની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને લોકો પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય વધુને વધુ ઘરોમાં તિરંગો ફરકાવવો અને લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો છે.

Independence Day: ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા "હર ઘર તિરંગા" અભિયાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 78માં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી
  • ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બાઇક રેલીનું આયોજન
  • "હર ઘર તિરંગા" અને "એક પેડ મા કે નામ અભિયાન

78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. તેવામાં આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો અવનવા પ્રયાસ કરી રહ્યા છે. PM મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે જે હેઠળ લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પણ ખાસ અંદાજમાં તિરંગો ફરકાવ્યો છે.


ભારતીય કોસ્ટ ગાર્ડ હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. આ અંતર્ગત ગાંધીનગર પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) ખાતે વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં 78મો સ્વતંત્રતા દિવસ નિમિતે  ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

78માં સ્વતંત્રતા પર્વને લઇ લોકોમાં ઉત્સાહ છે. દેશના નાગરિકો, ભારતીય જવાન, કર્મચારીઓ અને નેતાઓ "હર ઘર તિરંગા" અને "એક પેડ મા કે નામના અભિયાનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ICG પ્રાદેશિક મુખ્યાલય દ્વારા 13 અને 14 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીનગરમાં વોકાથોન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 


ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તિરંગા યાત્રા અને બાઇક રેલી દેશભક્તિની લાગણીઓ જગાડવા માટે રાષ્ટ્રીય ધ્વજ સાથેના રૂટ પરના પ્રેક્ષકોને આકર્ષિત કરી રહી હતી. આ રેલી ખાસ કરીને પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા નક્કી કરવામાં આવી હતી.  ICG નોર્થ વેસ્ટ રિજીયનમાં ICG યુનિટો દ્વારા જાળ, મુન્દ્રા, વાડીનાર, ઓખા, પોરબંદર, વેરાવળ, પીપાવાવ, સુરત ખાતે બાઇક રેલી, ધ્વજ વિતરણ, વૃક્ષારોપણ, સામુદાયિક ક્રિયાપ્રતિક્રિયા, ટાપુઓ પર ધ્વજવંદન વગેરે સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.  ICG ટુકડીએ અમદાવાદમાં ત્રિરંગા પરેડમાં પણ ભાગ લીધો હતો, જેમાં, ટુકડીએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માર્ચ-પાસ્ટ દ્વારા ઉત્સાહ દર્શાવ્યો હતો, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અને હર ઘર તિરંગો લહેરાવવા સૂચનાઓ આપી હતી.


હર ઘર તિરંગા અભિયાન

કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામમાં ધ્વજ વિતરણ અને દરિયામાં સલામતી વિશેની માહિતી દર્શાવવામાં આવી હતી. ઇન્ડિયન નેવલ એર એન્ક્લેવ, કોચીની દિવાલો પર ત્રિરંગો ઝળહળ્યો હતો. મહત્વનું છે કે 78માં સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવા માટે કેન્દ્ર સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તમામ રાજ્યોમાં 15મી ઓગસ્ટની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને લોકો પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય વધુને વધુ ઘરોમાં તિરંગો ફરકાવવો અને લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો છે.