IND vs ENG: અમદાવાદ આવી ગઈ ટીમ ઈન્ડિયા, ચાહકોને વિરાટ કોહલી પાસે 14000 રન પૂરા કરવાની આશા

Feb 11, 2025 - 01:00
IND vs ENG: અમદાવાદ આવી ગઈ ટીમ ઈન્ડિયા, ચાહકોને વિરાટ કોહલી પાસે 14000 રન પૂરા કરવાની આશા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

IND vs ENG: અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ અગાઉ બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. બંને ટીમો આવતીકાલે પ્રેક્ટિસમાં પણ જોડાશે. અમદાવાદમાં રમાનારી આ મેચ બંને ટીમો માટે ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ આખરી વન-ડે મેચ હશે. મોટી ટુર્નામેન્ટમાં રમવા ઉતરતા પહેલા આત્મવિશ્વાસ મેળવવા માટે બંને ટીમો આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. વન-ડે વર્લ્ડકપની ફાઇનલમાં ભારત આ જ સ્ટેડિયમમાં હાર્યું હોવાથી આ મેદાન સાથે ટીમની કેટલીક કડવી યાદો પણ જોડાયેલી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0