HIV પોઝિટિવ પતિનો સેક્સ્યુઅલ રિલેશન માટે પત્ની પર ત્રાસ...ચારિત્ર્ય પર શંકા, અભયમની ટીમ મદદે
Vadodara : વડોદરામાં એઈડ્સથી પતિએ શારીરિક સંબંધ માટે પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજારતા આખરે પત્નીએ અભયમની મદદ લીધી હતી.વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક યુવકને એચઆઈવી પોઝિટિવ આવતા તેણે સારવાર લીધી હતી. આ યુવકને સંતાન પણ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શારીરિક સંબંધ બાંધવા માટે પત્ની સાથે જબરજસ્તી કરી રહ્યો છે. ચેપ લાગવાના ડરથી પત્ની દ્વારા સંબંધનો ઇનકાર કરાતા પતિએ તેને મારઝૂડ કરવા માંડી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરામાં એઈડ્સથી પતિએ શારીરિક સંબંધ માટે પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજારતા આખરે પત્નીએ અભયમની મદદ લીધી હતી.
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક યુવકને એચઆઈવી પોઝિટિવ આવતા તેણે સારવાર લીધી હતી. આ યુવકને સંતાન પણ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શારીરિક સંબંધ બાંધવા માટે પત્ની સાથે જબરજસ્તી કરી રહ્યો છે.
ચેપ લાગવાના ડરથી પત્ની દ્વારા સંબંધનો ઇનકાર કરાતા પતિએ તેને મારઝૂડ કરવા માંડી હતી.