Haryana J& K Election Result 2024 live: જમ્મુની સાંબા સીટ ભાજપે જીતી
આજે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી. બન્નેમાં 90 - 90 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જમ્મુ - કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થઈ હતી તો બીજા મહત્ત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યના હવામાન વિભાગ અનુમાન આગામી દિવસોમાં ગરમીથી શેકાવા રહેવુ પડશે તૈયાર. તો બીજા સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં કમલમ પર સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ સિવાયના દેશ-વિદેશના મહત્ત્વના સમાચાર જાણવા જોડાયેલા રહો અમારી સાથે...
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -