Halvad: સમલી ગામે ગૌચર જમીનમાં ખેત તલાવડી બનાવતા પશુપાલકોમાં રોષ
પશુપાલકોનું દબાણ દૂર કરવા મામલતદારને આવેદનપત્રપશુપાલકોએ દબાણકર્તાને કહેતા ગેરવર્તાવ કર્યાનો આરોપ સમલી ગામના પશુપાલકોએ આવેદનમાં જણાવ્યા મુજબ તેઓ પશુપાલન સાથે સંકળાયેલા છે હળવદના સમલી ગામે ગૌચરની જમીનમાં ખેત તલાવડી બનાવવા ન દેવા તેમજ દબાણ દૂર કરવા સ્થાનિક પશુપાલકો દ્વારા મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ છે. સમલી ગામના પશુપાલકોએ આવેદનમાં જણાવ્યા મુજબ તેઓ પશુપાલન સાથે સંકળાયેલા છે અને આ ગામમાં આશરે 15 વીઘામાં ગૌચરની જમીન આવેલી છે. જે જમીનમાં ગામના ખેડૂતો ખેત તલાવડી બનાવવા તજવીજ કરતા હોય ત્યારે આ અંગે પશુપાલકોએ કહેતા તલાવડી બનાવનારે કહ્યું હતું કે, તલાવડી તો અહીંયા જ બનશે અને ખેત તલાવડી બન્યા બાદ અહીંયા પશુઓને ન લાવવા પણ કહ્યું છે. આ અંગે પશુપાલકોએ શખ્સ વિરોધ નોંધાવ્યો છે. સાથે જ ગૌચરની જમીનમાં દબાણ હોય તે પણ દૂર કરવા અને ખેત તલાવડી ન બનાવવા દેવા મામલતદારને પશુપાલકોએ આવેદન આપ્યું છે અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પશુપાલકોનું દબાણ દૂર કરવા મામલતદારને આવેદનપત્ર
- પશુપાલકોએ દબાણકર્તાને કહેતા ગેરવર્તાવ કર્યાનો આરોપ
- સમલી ગામના પશુપાલકોએ આવેદનમાં જણાવ્યા મુજબ તેઓ પશુપાલન સાથે સંકળાયેલા છે
હળવદના સમલી ગામે ગૌચરની જમીનમાં ખેત તલાવડી બનાવવા ન દેવા તેમજ દબાણ દૂર કરવા સ્થાનિક પશુપાલકો દ્વારા મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ છે.
સમલી ગામના પશુપાલકોએ આવેદનમાં જણાવ્યા મુજબ તેઓ પશુપાલન સાથે સંકળાયેલા છે અને આ ગામમાં આશરે 15 વીઘામાં ગૌચરની જમીન આવેલી છે. જે જમીનમાં ગામના ખેડૂતો ખેત તલાવડી બનાવવા તજવીજ કરતા હોય ત્યારે આ અંગે પશુપાલકોએ કહેતા તલાવડી બનાવનારે કહ્યું હતું કે, તલાવડી તો અહીંયા જ બનશે અને ખેત તલાવડી બન્યા બાદ અહીંયા પશુઓને ન લાવવા પણ કહ્યું છે. આ અંગે પશુપાલકોએ શખ્સ વિરોધ નોંધાવ્યો છે. સાથે જ ગૌચરની જમીનમાં દબાણ હોય તે પણ દૂર કરવા અને ખેત તલાવડી ન બનાવવા દેવા મામલતદારને પશુપાલકોએ આવેદન આપ્યું છે અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.