Gujaratમા ભ્રષ્ટ અધિકારીઓની સંપતિ થશે જપ્ત,ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ થશે

સરકાર સત્રમાં ત્રીજા અને અંતિમ દિવસે લાવશે વિધેયક ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ થશે નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાટાચાર કરતા જરાય પણ વિચારતા નથી,ત્યારે સરકાર પણ આવા અધિકારીઓ અને કર્મચારીઓને છોડવા માંગતી નથી,સરકાર મોન્સૂન સત્રમાં ત્રીજા અને અંતિમ દિવસે વિધેયક લાવશે અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલને ગૃહમાં રજૂ કરવામાં આવશે,જેમાં નવા કાયદા અતર્ગત ભ્રષ્ટાચારમાં પકડાયેલ અધિકારીઓ સામે સ્પેશિયલ કોર્ટમા કેસ ચલાવવામાં આવશે. ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી સામે લેવાશે કડક પગલાભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ અને કર્મચારી સામે હવે ગુજરાત સરકાર કડક પગલા લેશે,આ બાબતને લઈ મોન્સૂન સત્રમા બિલ ગૃહમાં પસાર કરવામાં આવશે ભ્રષ્ટાચાર કરી રહેલા અધિકારીઓ સામે ગાળિયા કસવામા આવશે,SP કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે કરશે તપાસ સાથે સાથે આરોપી કે તેના સગાના નામે ખરીદેલી મિલકતો હશે તેને જપ્ત કરવામાં આવશે,તો ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરાશે. ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે કરો કાર્યવાહીગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક કરોગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Gujaratમા ભ્રષ્ટ અધિકારીઓની સંપતિ થશે જપ્ત,ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકાર સત્રમાં ત્રીજા અને અંતિમ દિવસે લાવશે વિધેયક
  • ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ થશે
  • નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ

ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાટાચાર કરતા જરાય પણ વિચારતા નથી,ત્યારે સરકાર પણ આવા અધિકારીઓ અને કર્મચારીઓને છોડવા માંગતી નથી,સરકાર મોન્સૂન સત્રમાં ત્રીજા અને અંતિમ દિવસે વિધેયક લાવશે અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલને ગૃહમાં રજૂ કરવામાં આવશે,જેમાં નવા કાયદા અતર્ગત ભ્રષ્ટાચારમાં પકડાયેલ અધિકારીઓ સામે સ્પેશિયલ કોર્ટમા કેસ ચલાવવામાં આવશે.

ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી સામે લેવાશે કડક પગલા

ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ અને કર્મચારી સામે હવે ગુજરાત સરકાર કડક પગલા લેશે,આ બાબતને લઈ મોન્સૂન સત્રમા બિલ ગૃહમાં પસાર કરવામાં આવશે ભ્રષ્ટાચાર કરી રહેલા અધિકારીઓ સામે ગાળિયા કસવામા આવશે,SP કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે કરશે તપાસ સાથે સાથે આરોપી કે તેના સગાના નામે ખરીદેલી મિલકતો હશે તેને જપ્ત કરવામાં આવશે,તો ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરાશે.

ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે કરો કાર્યવાહી

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક કરો

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.