Gujarat: હવે જુનાગઢ બાદ બેટ દ્વારકામાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ

હવે જુનાગઢ બાદ બેટ દ્વારકામાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પહોંચ્યો છે. તેમાં ઓખા નગરપાલિકાની હાઇકોર્ટે ઝાટકણી કાઢી છે. ઓખા નગરપાલિકાએ કરેલા એફિડેવિટ પર કોર્ટ બગડી છે. તેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે બેટ દ્વારકા ટાપુ કરતા વધુ ડંપિંગ સાઈડ બન્યું છે. બેટ દ્વારકા સ્થાનિક તંત્રની બેદરકારીથી ડંપિંગ સાઈડ બન્યું હોવાની કોર્ટની નોંધ બેટ દ્વારકા સ્થાનિક તંત્રની બેદરકારીથી ડંપિંગ સાઈડ બન્યું હોવાની કોર્ટની નોંધ છે. ઓખા નગરપાલિકાએ હાઇકોર્ટની ઝાટકણી બાદ એફિડેવિટ પરત ખેંચી છે. ગિરનાર પર્વત પર ગંદકી અને પ્રદૂષણ તેમ જ બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુકત કરવા અંગેની જાહેરહિતની રિટ અરજીમાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ઓખા નગરપાલિકાના સોગંદનામાં પરત્વે ભારે અસંતોષ વ્યકત કરી તે પાછુ ખેંચાવ્યું હતુ અને સત્તાવાળાઓને નવેસરથી એફિડેવીટ રજૂ કરવા હુકમ કરીને બે સપ્તાહ બાદ સુનાવણી માટે રાખી છે. જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન ઓખા નગરપાલિકા તરફ્થી હાઇકોર્ટને જણાવાયું હતું કે, બેટ દ્વારકામાં સ્વચ્છતા માટે ઓખા નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફ્ક્ત ડમ્પિંગ સાઇટ પર અત્યારે કચરો છે. ડમ્પિંગ સાઇટ પરનો આ કચરો પણ આગામી દિવસોમાં નિકાલ કરી દેવાશે. વાસ્તવમાં આ સમગ્ર મામલામાં ચીફ્ ઓફ્સિરની જવાબદારી થાય ઓખા નગરપાલિકા તરફ્થી વધુમાં જણાવાયું કે, સમગ્ર નગરપાલિકા વિસ્તારને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. ચારેય ઝોનમાં નગરપાલિકાના કર્મચારીઓને સફઇ અને મોનિટરિંગ સહિતની કામગીરી સોંપી દેવાઇ છે. 200 માઇક્રોન કે તેનાથી વધુના પ્લાસ્ટિકનો વપરાશ ના થઇ શકે તે માટે પણ જાહેરનામું જારી કરાયું છે. સાથે સાથે લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો હાથ ધરાયા છે. જો કે, હાઇકોર્ટે ટકોર કરી હતી કે, વર્ષ 2002 અને 2007માં પણ નોટિફ્કિેશન બહાર પાડયા હતા પણ તેનાથી કંઇ કામ થયુ નથી. વાસ્તવમાં આ સમગ્ર મામલામાં ચીફ્ ઓફ્સિરની જવાબદારી થાય. બેટ દ્વારકા તો એક ટાપુ છે તો ત્યાં ડમ્પીંગ સાઇટ કેવી રીતે બનાવી? હાઇકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે, બેટ દ્વારકા તો એક ટાપુ છે તો ત્યાં ડમ્પીંગ સાઇટ કેવી રીતે બનાવી? કચરાના નિકાલની કામગીરી એનજીઓને અપાઇ હોવાની જાણ ઓખા નગરપાલિકાએ હાઇકોર્ટને કરતાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને ટકોર કરી હતી કે, કચરાના નિકાલની બાબતમાં એનજીઓ નિષ્ણાત હોઇ શકે નહી. આ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવુ જોઇએ. ચીફ્ ઓફ્સિરને નિયમોની ખબર જ નથી. કોઇ એનજીઓ માસ્ટર ઝોનલ પ્લાન કેવી રીતે બનાવી શકે? દરમ્યાન આખો નગરપાલિકાએ હાઇકોર્ટને ખાતરી આપી હતી કે, હવે ઓખા અને બેટ દ્વારકાનોબ્રિજ બની ચૂકયો હોવાથી કચરાનો યોગ્ય નિકાલ કરી શકાશે.

Gujarat: હવે જુનાગઢ બાદ બેટ દ્વારકામાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવે જુનાગઢ બાદ બેટ દ્વારકામાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પહોંચ્યો છે. તેમાં ઓખા નગરપાલિકાની હાઇકોર્ટે ઝાટકણી કાઢી છે. ઓખા નગરપાલિકાએ કરેલા એફિડેવિટ પર કોર્ટ બગડી છે. તેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે બેટ દ્વારકા ટાપુ કરતા વધુ ડંપિંગ સાઈડ બન્યું છે.

બેટ દ્વારકા સ્થાનિક તંત્રની બેદરકારીથી ડંપિંગ સાઈડ બન્યું હોવાની કોર્ટની નોંધ

બેટ દ્વારકા સ્થાનિક તંત્રની બેદરકારીથી ડંપિંગ સાઈડ બન્યું હોવાની કોર્ટની નોંધ છે. ઓખા નગરપાલિકાએ હાઇકોર્ટની ઝાટકણી બાદ એફિડેવિટ પરત ખેંચી છે. ગિરનાર પર્વત પર ગંદકી અને પ્રદૂષણ તેમ જ બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુકત કરવા અંગેની જાહેરહિતની રિટ અરજીમાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ઓખા નગરપાલિકાના સોગંદનામાં પરત્વે ભારે અસંતોષ વ્યકત કરી તે પાછુ ખેંચાવ્યું હતુ અને સત્તાવાળાઓને નવેસરથી એફિડેવીટ રજૂ કરવા હુકમ કરીને બે સપ્તાહ બાદ સુનાવણી માટે રાખી છે. જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન ઓખા નગરપાલિકા તરફ્થી હાઇકોર્ટને જણાવાયું હતું કે, બેટ દ્વારકામાં સ્વચ્છતા માટે ઓખા નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફ્ક્ત ડમ્પિંગ સાઇટ પર અત્યારે કચરો છે. ડમ્પિંગ સાઇટ પરનો આ કચરો પણ આગામી દિવસોમાં નિકાલ કરી દેવાશે.

વાસ્તવમાં આ સમગ્ર મામલામાં ચીફ્ ઓફ્સિરની જવાબદારી થાય

ઓખા નગરપાલિકા તરફ્થી વધુમાં જણાવાયું કે, સમગ્ર નગરપાલિકા વિસ્તારને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. ચારેય ઝોનમાં નગરપાલિકાના કર્મચારીઓને સફઇ અને મોનિટરિંગ સહિતની કામગીરી સોંપી દેવાઇ છે. 200 માઇક્રોન કે તેનાથી વધુના પ્લાસ્ટિકનો વપરાશ ના થઇ શકે તે માટે પણ જાહેરનામું જારી કરાયું છે. સાથે સાથે લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો હાથ ધરાયા છે. જો કે, હાઇકોર્ટે ટકોર કરી હતી કે, વર્ષ 2002 અને 2007માં પણ નોટિફ્કિેશન બહાર પાડયા હતા પણ તેનાથી કંઇ કામ થયુ નથી. વાસ્તવમાં આ સમગ્ર મામલામાં ચીફ્ ઓફ્સિરની જવાબદારી થાય.

બેટ દ્વારકા તો એક ટાપુ છે તો ત્યાં ડમ્પીંગ સાઇટ કેવી રીતે બનાવી?

હાઇકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે, બેટ દ્વારકા તો એક ટાપુ છે તો ત્યાં ડમ્પીંગ સાઇટ કેવી રીતે બનાવી? કચરાના નિકાલની કામગીરી એનજીઓને અપાઇ હોવાની જાણ ઓખા નગરપાલિકાએ હાઇકોર્ટને કરતાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને ટકોર કરી હતી કે, કચરાના નિકાલની બાબતમાં એનજીઓ નિષ્ણાત હોઇ શકે નહી. આ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવુ જોઇએ. ચીફ્ ઓફ્સિરને નિયમોની ખબર જ નથી. કોઇ એનજીઓ માસ્ટર ઝોનલ પ્લાન કેવી રીતે બનાવી શકે? દરમ્યાન આખો નગરપાલિકાએ હાઇકોર્ટને ખાતરી આપી હતી કે, હવે ઓખા અને બેટ દ્વારકાનોબ્રિજ બની ચૂકયો હોવાથી કચરાનો યોગ્ય નિકાલ કરી શકાશે.