Gujarat Rain : સવારે 6થી 12 વાગ્યા સુધી 210 તાલુકામાં વરસાદ નોંધાયો

આણંદમાં 5 ઇંચથી વધુ વરસાદનખત્રાણામાં 5 ઇંચથી વધુ વરસાદ વડોદરામાં પોણા 5 ઇંચથી વધુ વરસાદ ગુજરાતમાં ગઈકાલ સાંજથી વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે.મોરવા હડફમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.ગોધરામાં 4 ઇંચથી વધુ વરસાદ,બોરસદમાં 4 ઇંચથી વધુ વરસાદ,ખંભાતમાં 4 ઇંચથી વધુ વરસાદ,શહેરા અને ડેસરમાં 4-4 ઇંચ વરસાદ,પાદરામાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ,ગળતેશ્વરમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ તો ફતેપુરામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.અન્ય કયા જિલ્લામાં નોંધાયો વરસાદ ગુજરાતમાં અન્ય જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો,ધોળકામાં 3 ઇંચથી વધુ વરસાદ,પેટલાદમાં 3 ઇંચથી વધુ વરસાદ,ઉમરેઠમાં 3 ઇંચથી વધુ વરસાદ,માતર, લીમખેડામાં 3-3 ઇંચ વરસાદ,તારાપુર, સાવલી, બાલાસિનોરમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે,ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. ઓગસ્ટ મહિનાના અંત સુધી વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,28 ઓગસ્ટ સુધી રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ.રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે સાથે સાથે મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ વરસશે અને નદી નાળાઓ છલકાઈ જશે.દક્ષિણ ગુજરાતમા 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અગામી 48 કલાક પણ ગુજરાત માટે ભારી અંબાલાલે ગુજરાતના વરસાદ અંગે આગાહી કરીને જણાવ્યું છે કે,સપ્ટેમ્બરની શરુઆતમાં એટલે કે 6 તારીખની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહી શકે છે.આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ જણાવે છે કે, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

Gujarat Rain : સવારે 6થી 12 વાગ્યા સુધી 210 તાલુકામાં વરસાદ નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આણંદમાં 5 ઇંચથી વધુ વરસાદ
  • નખત્રાણામાં 5 ઇંચથી વધુ વરસાદ
  • વડોદરામાં પોણા 5 ઇંચથી વધુ વરસાદ
ગુજરાતમાં ગઈકાલ સાંજથી વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે.મોરવા હડફમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.ગોધરામાં 4 ઇંચથી વધુ વરસાદ,બોરસદમાં 4 ઇંચથી વધુ વરસાદ,ખંભાતમાં 4 ઇંચથી વધુ વરસાદ,શહેરા અને ડેસરમાં 4-4 ઇંચ વરસાદ,પાદરામાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ,ગળતેશ્વરમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ તો ફતેપુરામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અન્ય કયા જિલ્લામાં નોંધાયો વરસાદ
ગુજરાતમાં અન્ય જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો,ધોળકામાં 3 ઇંચથી વધુ વરસાદ,પેટલાદમાં 3 ઇંચથી વધુ વરસાદ,ઉમરેઠમાં 3 ઇંચથી વધુ વરસાદ,માતર, લીમખેડામાં 3-3 ઇંચ વરસાદ,તારાપુર, સાવલી, બાલાસિનોરમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે,ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.



ઓગસ્ટ મહિનાના અંત સુધી વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,28 ઓગસ્ટ સુધી રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ.રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે સાથે સાથે મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ વરસશે અને નદી નાળાઓ છલકાઈ જશે.દક્ષિણ ગુજરાતમા 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

અગામી 48 કલાક પણ ગુજરાત માટે ભારી
અંબાલાલે ગુજરાતના વરસાદ અંગે આગાહી કરીને જણાવ્યું છે કે,સપ્ટેમ્બરની શરુઆતમાં એટલે કે 6 તારીખની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહી શકે છે.આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ જણાવે છે કે, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.