Gujarat Rain: વરસાદની આગાહીએ નવરાત્રિમાં ખેલૈયાઓની ચિંતા વધારી
રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે .સાથે જ દ.ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. તેમાં રાજ્યમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. તેમજ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સામાન્ય વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાતમાં 7 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર એ છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે .સાથે જ દ.ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. તેમાં રાજ્યમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. તેમજ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સામાન્ય વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાતમાં 7 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે.
રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો
ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર એ છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.