Gujarat Rain: રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા જાણો કયા આવશે આફત

વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને શિયરઝોનના કારણે વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ અને મોરબીમાં આજે ભારે વરસાદની આગાહી ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ અને મોરબીમાં આજે ભારે વરસાદની આગાહી છે. આગામી ચાર દિવસ મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદને લઈ સ્કાયમેટની આગાહી સામે આવી છે. જેમાં 12 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યમાં ક્યાક સામાન્ય, ક્યાક ભારે વરસાદ રહેશે. તેમાં 12 સપ્ટેમ્બર પછી વરસાદ રોકાવાની સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રની ઉપર ચક્રવાતી સર્ક્યુલેશન છે જેમાં આગામી બે દિવસ ઉત્તર, પૂર્વ ગુજરાતમાં વરસાદ રહેશે. બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે. જેમાં બંગાળની ખાડીમાં નિમ્ન દબાણ બનશે. નિમ્ન દબાણથી ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધશે. તેમજ 9થી 10 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયુ હતુ. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયુ છે. તેમજ અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Gujarat Rain: રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા જાણો કયા આવશે આફત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને શિયરઝોનના કારણે વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે.

કચ્છ અને મોરબીમાં આજે ભારે વરસાદની આગાહી

ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ અને મોરબીમાં આજે ભારે વરસાદની આગાહી છે. આગામી ચાર દિવસ મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદને લઈ સ્કાયમેટની આગાહી સામે આવી છે. જેમાં 12 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યમાં ક્યાક સામાન્ય, ક્યાક ભારે વરસાદ રહેશે. તેમાં 12 સપ્ટેમ્બર પછી વરસાદ રોકાવાની સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રની ઉપર ચક્રવાતી સર્ક્યુલેશન છે જેમાં આગામી બે દિવસ ઉત્તર, પૂર્વ ગુજરાતમાં વરસાદ રહેશે.

બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે

બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે. જેમાં બંગાળની ખાડીમાં નિમ્ન દબાણ બનશે. નિમ્ન દબાણથી ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધશે. તેમજ 9થી 10 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયુ હતુ. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયુ છે. તેમજ અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.